Gold LBMA Spot$1772ની રેઝિસ્ટન્સ કેપની નીચે રહે તો માર્કેટમાં ટ્રેન્ડ નબળો જણાય છે. ઉપરમાં $1800 ક્રોસ થાય પછી સુધારાની શક્યતા જણાય છે.
Silver LBMA Spotઇન્ટ્રા-ડે ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. $18.50ની નીચે જાય તો માર્કેટમાં લિક્વિડેશન પ્રેશર વધી શકે. ઉપરમાં $21 ક્રોસ કર્યા પછી નેગેટિવ વ્યૂ બ્રેક થઇ શકે.
Crude Oil NYMEX$88 ઉપરનો સપોર્ટ જળવાઇ રહે તો માર્કેટમાં માઇનોર ટર્નઅરાઉન્ડની સ્થિતિ ધ્યાનમાં રાખી શકાય. $85થી નીચેનો ઘટાડો હેવી લિક્વિડેશનનો સંકેત આપે છે.
Gold KG Octરૂ. 51900ની નીચે જાય તો સેલિંગ પ્રેશર વધી શકે. અન્યથા માર્કેટમાં આજે વધઘટ સંકડાયેલી રહેવાની શક્યતા વિશેષ જણાય છે.
Silver KG Sepરૂ. 54000 તૂટતાં હેવી સેલિંગ પ્રેશર રહી શકે. ઉપરમાં સુધારાની શક્યતા તેનાથી ઓછી જણાય છે.
Crude Oil Sepચોપી ટ્રેડિંગ વચ્ચે રબ. 6850 નીચે જ વધુ વિકનેસ જોવા મળે તેવી શક્યતા ધ્યાનમાં રાખીને જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)