અમદાવાદ, 21 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

Nuvama on Bikaji Foods: Initiate Buy on Company, target price at Rs 885/Sh (Positive)

Bernstein on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 230/Sh (Positive)

Nomura on Firstsource Solutions: Maintain Neutral on Company, with target price at Rs 200/Sh (Neutral)

Investec on Astral: Maintain Buy on Company with Target Price of Rs 2370/Sh (Positive)

GS on Polycab: Maintain Buy on Company, raise target price at Rs 7100/Sh (Positive)

Jefferies on PI Industries: Maintain Buy on Company, raise target price at Rs 4750/Sh (Positive)

GS on KEI: Maintain Neutral on Company, raise target price at Rs 3690/Sh (Neutral)

CITI on Endurance: Maintain Buy on Company, with target price at Rs 2550/Sh (Positive)

MS on Suzlon: Maintain Overweight rating on Company, target price at Rs 58.5/Sh (Positive)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)