અમદાવાદ, 2 મેઃ શુક્રવારે નિફ્ટી-50એ શરૂઆતી ઘટાડા બાદ શરૂ થયેલી રાહત રેલીમાં ઇન્ટ્રા-ડે 18089 પોઇન્ટની હાઇ સપાટી નોંધાવ્યા બાદ 150 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ આપ્યું છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. વેલ્યૂ બાઇંગ વોલ્યૂમ્સ વધી રહ્યા છે. તે જોતાં ટેકનિકલી નિફ્ટી માટે હવે 18141- 18217 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ જોવા મળી શકે છે. નીચામાં 17937- 17809 ઉપર ટકી રહે તે ખાસ ધ્યાન રહે.

NIFTY18065BANK NIFTY43234IN FOCUS
S117937S142929BEML (B)
S217809S242624LICHF (B)
R118141R143421LALPATHLAB (B)
R218217R243607MUTHUTFIN (B)

BANK NIFTY OUTLOOK: SUPORT 42929- 42624, RESISTANCE 43421- 43607

લાસ્ટ વીકના છેલ્લા સેશનમાં બેન્ક નિફ્ટીએ 42810 પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધાવ્યા બાદ છેલ્લે 233 પોઇન્ટની શાર્પ રિકવરીના અંતે 43234 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. નીચામાં હવે 42929- 42264 મહત્વના સપોર્ટ લેવલ્સ અને ઉપરમાં 43421- 43607 પોઇન્ટની સપાટીઓ મહત્વના રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે.

STOCK IN FOCUS

BEML (CMP 1,217) – BEML is the biggest beneficiary of the ongoing metro capex in India, with a market leadership in metro coaches There is a rapid increase in demand for urban mass transportation systems in the country. We expect its EBITDA margin at 6-7% over FY22-FY25E. Considering strong opportunities across segments, healthy earnings growth and margin expansion, we have our BUY rating on the stock with a Target Price of Rs2,100.

Intraday Picks

LICHSGFIN (PREVIOUS CLOSE: RS344) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs342- 340 for the target of Rs351 with a strict stop loss of Rs336.

LALPATHLAB (PREVIOUS CLOSE: RS1,955) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,937- 1,930 for the target of Rs2,020 with a strict stop loss of Rs1,904.

MUTHOOTFIN (PREVIOUS CLOSE: RS1,021) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,014- 1,008 for the target of Rs1,045 with a strict stop loss of Rs994.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)