NIFTY OUTLOOK: SUPPORT 18526- 18445, RESISTANCE 18653- 18699

અમદાવાદઃ સોમવારે શરૂઆત નરમાઇના ટોને કર્યા બાદ નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખવા સાથે 18600ની નજીકની હર્ડલ ક્રોસ કરી લીધી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ પણ એક્રોસ ધ બોર્ડ પોઝિટિવ જણાય છે. 18600 પોઇન્ટ ઉપરની ચાલમાં નિફ્ટી 18900ના લેવલ તરફની ગતિ જાળવી રાખે તેવો આશાવાદ છે. નીચામાં હવે 18608- 18526ની સપાટીઓ નજીકની અને 18400- 18350 મહત્વની સપોર્ટ લાઇન ધ્યાનમાં રાખવી ઊપરમાં 18653- 18699 નજીકની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

NIFTY18608BANK NIFTY43917IN FOCUS
S-118526S-143815MOIL (B)
S-218445S-243618LITS (B)
R-118653R-144031MARICO (S)
R-218699R-244115TATA CHEM (B)

BANK NIFTY OUTLOOK: SUPORT 43815- 43618, RESISTANCE 44031- 44115

સોમવારે બેન્ક નિફ્ટીએ અપવર્ડ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે 43984નું લેવલ નોંધાવ્યું હતું. છેલ્લે 238 પોઇન્ટના ગેઇન સાથે 43947 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીએ 43800ના લેવલની રેન્જથી અપરબેન્ડ બ્રેકઆઉટ આપ્યું છે. જેમાં ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ ફરી ક્રોસ કરી શકે છે. ખાસ કરીને પ્રાઇવેટ બેન્કો પણ ઝમકમાં આવી હોવાથી ઇન્ડેક્સમાં તેજીને વધુ વેગ મળવાની શક્યતા નકારી શકાય નહિં. ઉપરમાં હવે 44500 તરફની ચાલને ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)