Skip to content
October 6, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Entertainment
FLASH NEWS
શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ 01
October 5, 2026October 5, 2026
02
ઈકોનોમી
કોર્પોરેટ ન્યૂઝ
વૈશ્વિક ઉપજ, OIL, RBI વલણ રોકાણકારોને સાવધ રાખે છે તેથી ડેટ બજારો દબાણનો સામનો કરી રહ્યા છે
03
ઈકોનોમી
કોર્પોરેટ ન્યૂઝ
મ્યુચ્યુઅલ ફંડ્સ આશરે ૨,૦૦૦ સ્કીમ્સ ઓફર કરે છે; પેસિવ ફંડ્સનો હિસ્સો કુલ સ્કીમ્સમાં ત્રીજા ભાગ જેટલો
04
કોમોડિટી
GJC’s 10th Edition of India Gem & Jewellery Show (GJS 2026 Diwali Edition) Inaugurated
05
પર્સનલ ફાઇનાન્સ
SPEECH OF RIL EXECUTIVE DIRECTOR ANANT AMBANI   AT THE FOUNDATION STONE LAYING CEREMONY FOR THE RAYALASEEMA HORTICULTURE HUB AND INDIAN SCHOOL OF AGRICULTURE, MADANAPALLE
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • IRFC, RVNLના શેરોમાં આ મહિને 20 ટકાથી વધુ કરેક્શન, જાણો બ્રોકરેજ વ્યૂહ
  • શેર બજાર

IRFC, RVNLના શેરોમાં આ મહિને 20 ટકાથી વધુ કરેક્શન, જાણો બ્રોકરેજ વ્યૂહ

businessgujaratFebruary 29, 2024February 29, 202401 mins

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશ લિ. (IRFC) અને રેલ વિકાસ નિગમ લિ. (RVNL)ના શેરમાં વાર્ષિક ત્રિપલ ડિજિટમાં રિટર્ન છૂટ્યા બાદ છેલ્લા એક માસથી શેર કરેક્શન મોડ પર ટ્રેડ થઈ રહ્યા છે. આઈઆરએફસીનો શેર 29 જાન્યુઆરીએ 170.85ના સ્તરેથી 14.40 ટકા ઘટાડે 146.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે આરવીએનએલનો શેર 29 જાન્યુઆરીએ 298.95ના સ્તરેથી 18.15 ટકા તૂટી 244.70 પર પહોંચ્યો છે.

આજે ગુરૂવારના ટ્રેડિંગ સેશનમાં આરવીએનએલ અને આઈઆરએફસીના શેરમાં 5 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. જાન્યુઆરીમાં આ બંને શેરોમાં 75 ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

કરેક્શન હોવા છતાં, RVNL ના શેર 37.15 ગણા એક-વર્ષના ફોરવર્ડ પ્રાઇસ-ટુ-અર્નિંગ મલ્ટિપલ પર ટ્રેડિંગ કરી રહ્યા છે, જે તેની પાંચ વર્ષની સરેરાશ પ્રાઈસ ટુ અર્નિંગ 17.44 ગણા કરતાં વધુ છે. ₹345.5ના તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરે, શેરે 47 વખત પ્રાઈસ ટુ અર્નિંગ મલ્ટીપલ પર ટ્રેડ થઈ રહ્યા છે. RVNLના શેરે તેની ટોચ પરથી 27% સુધી ઘટાડો નોંધાવ્યો છે.

IRFC, જે જાન્યુઆરી 2021માં લિસ્ટ થયેલ છે, તે વર્તમાન વર્ષના પ્રાઇસ-ટુ-અર્નિંગ મલ્ટિપલ પર 29.65 ગણા ટ્રેડિંગ કરી રહી છે, જે તેના ત્રણ વર્ષના સરેરાશ ગુણાંક 11.7 ગણાથી પણ વધુ છે. ₹192.8ની તેની ટોચની કિંમતે, IRFC શેર્સે 37 ગણા પ્રાઈસ ટુ અર્નિંગ ગુણાંક પર ટ્રેડ થઈ રહ્યો છે. તેની ટોચ પરથી, IRFC એ 25% સુધી કરેક્શન નોંધાવ્યું છે.

તેની ટોચ પરથી કરેક્શન આવ્યા પછી પણ, IRFCના શેર હજુ પણ તેમના IPOના ભાવથી 5 ગણા વધારે છે. RVNLના શેર પાંચ વર્ષના સમયગાળામાં તેમના ₹19ના IPOના ભાવથી લગભગ 14 ગણા વધારે છે.

વિલિયમ ઓ’નીલના મયુરેશ જોષીએ જણાવ્યું હતું કે,”અમે આમાંથી કેટલાક શેરો જેમ કે IRFC, RVNL, Railtelને અમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કર્યા છે. જેમાં નીચા ધોરણે ખરીદી પણ વધારી છે. જો કે, નવા રોકાણકારોએ પુલબેકની રાહ જોવી પડશે, કારણ કે તેમાં હજી વધુ કરેક્શન જોવા મળી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: IRFC Share price IRFC stock tips Railtel stock tips RVNL share price RVNL stock tips Sensex nifty50 STOCK MARKET TIPS Stock market today stock to buy

Post navigation

Previous: RK સ્વામી લિ.નો IPO 4 માર્ચે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.270-288
Next: રિલાયન્સ અને ડિઝનીએ સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

Related News

શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ

BUSINESSGUJARAT.INOctober 5, 2026October 5, 2026 0

આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

BUSINESSGUJARAT.INOctober 1, 2026October 1, 2026 0

Share Market

  • શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 5, 2026
  • આઇનોક્સ એર પ્રોડક્ટ્સે 7.72 કરોડ ઇક્વિટી શેર્સના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 1, 2026
  • અદાણી ગ્રીન એનર્જીએ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારી ૬.૬૩ GWh કરી
    In Business, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 1, 2026
  • અદાણી ગ્રુપ અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રમોટ કરાયેલી વિશાખા રિન્યુએબલ્સે SEBIમાં IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 1, 2026

IPO

  • NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Companies can soon list at GIFT City without an IPO
    In Entertainment, FLASH NEWS, IPO, ઈકોનોમી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 10,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • GJC’s 10th Edition of India Gem & Jewellery Show (GJS 2026 Diwali Edition) Inaugurated
    In કોમોડિટી
  • Gold is trading as a rates instrument right now, could break $4100
    In Entertainment, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • SEBIની PMS મેનેજરોને ચેતવણી: સરળ નિયમનનો અર્થ હળવી જવાબદારી નથી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • ઇક્વિટી આઉટલૂકઃ સપ્ટેમ્બરમાં SENSEX- NIFTYમાં 6%નો કડાકો, ઓક્ટોબરમાં સુધારાનો આશાવાદ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • PPF, SCSS, KVP અને NSC સહિતની સરકારી બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઇ ફેરફાર ના કરાયો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • શેરબજારમાં આજે સુધારાનો આશાવાદ, આ પરિબળો પર રહેશે મુખ્ય ફોકસ
  • વૈશ્વિક ઉપજ, OIL, RBI વલણ રોકાણકારોને સાવધ રાખે છે તેથી ડેટ બજારો દબાણનો સામનો કરી રહ્યા છે
  • મ્યુચ્યુઅલ ફંડ્સ આશરે ૨,૦૦૦ સ્કીમ્સ ઓફર કરે છે; પેસિવ ફંડ્સનો હિસ્સો કુલ સ્કીમ્સમાં ત્રીજા ભાગ જેટલો
  • GJC’s 10th Edition of India Gem & Jewellery Show (GJS 2026 Diwali Edition) Inaugurated
  • SPEECH OF RIL EXECUTIVE DIRECTOR ANANT AMBANI   AT THE FOUNDATION STONE LAYING CEREMONY FOR THE RAYALASEEMA HORTICULTURE HUB AND INDIAN SCHOOL OF AGRICULTURE, MADANAPALLE
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US