સ્ટોક્સ ઇન ન્ચૂઝઃ ટાટા પાવર, બાયોકોન, DCB બેંક, JSW સ્ટીલ, મારુતિ સુઝુકી

અમદાવાદ, 6 જુલાઇ ટાટા પાવર: કંપનીને છત્તીસગઢમાં રૂ. 1,744 કરોડનો સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ મળ્યો. (પોઝિટિવ) પ્રેસ્ટીજ એસ્ટેટ: કંપનીએ IT/IT-સક્ષમ સેવાઓ/ઉદ્યાનોના વિકાસ માટે WS Industries સાથે સંયુક્ત સાહસ કરાર કર્યો છે (પોઝિટિવ) DCB બેંક: આરબીઆઈએ ટાટા એસેટ મેનેજમેન્ટને ડીસીબી બેંકમાં 7.5 ટકા સુધીનું શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી આપી છે (પોઝિટિવ) બાયોકોન: પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સે 70 થી…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19352- 19305, RESISTANCE 19434- 19469

અમદાવાદ, 6 જુલાઇઃ ગુરુવારે પ્રિઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 54 પોઇન્ટ ઘટી 65319 પોઇન્ટ જ્યારે નિફ્ટી 13 પોઇન્ટ ઘટી 19385 પોઇન્ટની સપાટીએ રહ્યા છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ થોડો નરમાઇનો સંકેત આપી રહ્યો છે. તેજીવાળાઓએ સળંગ સાતમાં દિવસે પક્કડ જમાવવા સાથે નિફ્ટીએ 19400 તરફની આગેકૂચ જાળવી રાખી છે. પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ એવું સૂચવે છે કે,…

Read More

ઇન્ટ્રા-ડે પીક્સઃ બીઓઆઇ, બીડીએલ, પિડિલાઇડટ ખરીદો, આયશર, ક્લિન સાયન્સ નેગેટિવ

અમદાવાદ, 6 જુલાઇઃ સોમવારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટી વોલેટાઇલ રહેવા સાથે 19400 નીચે બંધ રહ્યો છતાં પોઝિટિવ બંધ રહ્યો છે. સતત સાતમાં દિવસે સુધારાની ચાલ રહી છે. જેમાં ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ સ્પિનિંગ ટોપ કેન્ડલ સતત બીજા દિવસે રચી છે. જેમાં નિફ્ટીમાં જો 19300 નીચે બંધ આવે તો જ કરેક્શનની શક્યતા સમજવી. અન્યથા 19500ની સપાટી…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ગોદરેજ પ્રોપર્ટીઝ, બજાજ ઓટો, મારૂતિ ખરીદો

અમદાવાદ, 6 જુલાઇ બજાજ ઓટો પર જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 5500 (પોઝિટિવ) બજાજ ઓટો પર MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 5063 (પોઝિટિવ) MS પર Marico: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 611 (પોઝિટિવ) મારુતિ પર MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો,…

Read More

લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ 5 વર્ષમાં રૂ. 20 કરોડનું રોકાણ કરશે, માઇક્રોબાયોટેક લોન્ચ કરી

મુંબઈ, 5 જુલાઈ: વૈવિધ્યસભર બિઝનેસ ગ્રુપ લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે તેમની પ્રથમ ઓનલાઈન લેબ સાથે ભારતમાં જીનોમ ટેસ્ટિંગને અગ્રેસર બનાવવા માટે સંપૂર્ણ માલિકીની નવી પેટાકંપની – લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેક – લોન્ચ કરી છે. કંપની કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ જેવા રોગો માટે ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ સાથે પણ સહયોગ…

Read More

MCX: ક્રૂડમાં 13,47,340 બેરલના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.14નો સુધારો

મુંબઈ, 5 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 52,066 સોદાઓમાં રૂ.3,969.12 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,410ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,634 અને નીચામાં રૂ.58,366 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.189 વધી રૂ.58,598ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More

BSE માર્કેટકેપ રૂ. 300 લાખ કરોડ ક્રોસ, સેન્સેક્સ 33 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 9.5 પોઇન્ટ સુધર્યો

અમદાવાદ, 5 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં એકધારી તેજીની ચાલમાં બીએસઇ સેન્સેક્સ 65600 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 66000 પોઇન્ટ તરફ આગળ ધસતાં પહેલાં બુધવારે કરેક્શન મોડમાં રહેવા સાથે 33 પોઇન્ટ ઘટી 65446.04 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 જોકે, 9.5 પોઇન્ટના સુધારા સાથે 19398.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારો…

Read More

PKH વેન્ચર્સે પ્રતિસાદના અભાવે IPO પાછો ખેંચ્યો

PKH Ventures IPO Subscription કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 0.11 NII 1.67 Retail 0.99 Total 0.65 અમદાવાદ, 5 જુલાઇઃ પીકેએચ વેન્ચર્સે કોઈ ખાસ પ્રતિસાદ ન મળતાં આઈપીઓ પાછો ખેંચ્યો છે. સેબીની ગાઈડલાઈન્સ અનુસાર, આઈપીઓમાં સંસ્થાકીય ખરીદદારોનું 90 ટકા સબ્સ્ક્રિપ્શન હોવુ જરૂરી છે. પરંતુ ક્યુઆઈબી પોર્શન માત્ર 11 ટકા જ સબ્સ્ક્રાઈબ્ડ થતાં કંપની આઈપીઓ પાછો ખેંચવા મજબૂર…

Read More