ફંડ હાઉસની ભલામણોઃ ફોર્ટિસ, એવન્યૂ સુપર માર્કેટ, ડો. રેડ્ડી ખરીદો, આઇઇએક્સ, ઇન્સ્યોરન્સ શેર્સ નેગેટિવ

અમદાવાદ, 9 જૂન: મોટાભાગના બ્રોકરેજ હાઉસ ઇન્સ્યોરન્સ શેર્સ ઉપર કામચલાઉ નેગેટિવ વ્યૂ આપી રહ્યા છે. જ્યારે ફોર્ટિસ, એવન્યૂ સુપર માર્ટ, ડો. રેડ્ડી અને પેટીએમ ઉપર ખાસ વોચ ખરીદી માટે રાખવાની સલાહ આપી રહ્યા છે. રોકાણકારો અને ટ્રેડર્સ તેમના યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર આગળ વધી શકે છે. ફોર્ટિસ પર GS: કંપની પર બાય જાળવી…

Read More

નિફ્ટી માટે 18574- 18514 મહત્વના સપોર્ટ, 18736, 18838 મહત્વના રેઝિસ્ટન્સઃ ભારત ફોર્જ અને એચડીએફસી બેન્ક પોઝિટિવ

અમદાવાદ, 9 જૂનઃ રિઝર્વ બેન્કની સ્થિર વ્યાજદરની જાહેરાતને માર્કેટે ડિસ્કાઉન્ટ કરવા સાથે પ્રોફીટ બુકિંગ પ્રેશર જોવાયું છે. જેમાં નિફ્ટીએ ફરી એકવાર 18700 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ કમ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી ગુમાવી છે. ટ્રેન્ડ નેગેટિવ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. જ્યાં સુધી નિફ્ટી- સેન્સેક્સ તેમની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે નહિં ત્યાં…

Read More

સમાચારમાં સ્ટોક્સઃ તાતા પાવરને પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે LoA મળ્યો

અમદાવાદ, 9 જૂન ટાટા પાવર: રિન્યુએબલ એનર્જી આર્મને 966 મેગાવોટ RTC હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે LoA મળ્યો (પોઝિટિવ) IRB ઇન્ફ્રા: આવક 20% વધીને રૂ. 411.1 કરોડ વિરુદ્ધ રૂ. 343.5 કરોડ (YoY) (પોઝિટિવ) એથર ઇન્ડસ્ટ્રીઝ: સસ્ટેનેબલ કન્વર્જ પોલીયોલ્સ ટેક્નોલોજીનું વ્યાપારીકરણ કરવા માટે સાઉદી અરામકો ટેક્નોલોજીસ કંપની સાથે લાયસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે (પોઝિટિવ)…

Read More

ઇન્ડેલ મની: દેશવ્યાપી ઉપસ્થિતિ માટે કામગીરીનું વિસ્તરણ કર્યું

મુંબઇ, 8 જૂન: ઇન્ડેલ કોર્પોરેશનની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મનીએ દેશવ્યાપી વિસ્તરણના ભાગરૂપે પશ્ચિમ અને મધ્યભારતમાં ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. ઇન્ડેલ મની હાલમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, તમિળ નાડુ, તેલંગાના, પુડુચેરી અને કેરળ એમ આઠ રાજ્યોમાં 250થી વધુ બ્રાન્ચ દ્વારા સંચાલન કરે છે તથા નાણાકીય વર્ષ 2024 સુધીમાં 105 બ્રાન્ચ ખોલવાની દિશામાં…

Read More

Volkswagonના Taigun અને Virtusના વેરિયન્ટ્સ-GT Edge કલેક્શન લોન્ચ

મુંબઈ, 8 જૂનઃ ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઈન્ડિયાએ ફોક્સવેગન ઈન્ડિયા વેબસાઈટ મારફત વિશિષ્ટ ઓનલાઈન બુકિંગની સાથે ઈન્ડિયા 2.0 કારલાઈન્સ Taigun અને Virtusના નવા વેરિઅન્ટ બજારમાં રજૂ કર્યા છે. GT Edge કારલાઇન્સનું ઉત્પાદન ગ્રાહક બુકિંગના આધારે કરવામાં આવશે. જેની ડિલિવરી જુલાઈ 2023થી શરૂ થશે. ફોક્સવેગન વર્ટસ હવે જીટી પ્લસ વેરિઅન્ટ પર 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે….

Read More

SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇ. સર્વિસ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ

સેન્સેક્સ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી 734 પોઇન્ટ છેટો બીએસઇઃ 194 સક્રીપ્સ 52 વીક હાઇ, 20 સ્ક્રીપ્સ વર્ષની બોટમ ઉપર અમદાવાદ, 8 જૂનઃ ભારતીય શેરબજારો ફરી એકવાર નવો ઇતિહાસ રચવા સજ્જ બન્યા છે. ગુરુવારે ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા છતાં SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન ઓલટાઇમ…

Read More

ડેલ્હીવેરી અને માયસ્ટોર ગ્રામીણ ઉદ્યોગસાહસિકોના ગ્રોથમાં સહાય કરશે

ગુરૂગ્રામ, 8 જૂનઃ લોજિસ્ટિક્સ પ્રદાતા, ડેલ્હીવેરી લિ.એ દેશભરના ગ્રામીણ સાહસિકો માટે એક્સપ્રેસ પાર્સલ શિપિંગ પ્રદાન કરવા માટે, ભારતીય વિક્રેતાઓ માટે ONDC સંચાલિત માર્કેટપ્લેસ Mystore સાથે ભાગીદારી કરી છે. ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડીજીટલ કોમર્સ) ઓએનડીસી દ્વારા, માયસ્ટોરનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રામીણ સાહસિકોને સસ્તું અને વિશ્વસનીય શિપિંગ ઓફર કરવા માટે ડેલ્હીવેરીના 18,500થી વધુ પિન કોડના વ્યાપક સમગ્ર…

Read More

મ્યુચ્યુઅલ ફંડની AUM 100 ટ્રિલિયનનું AMFIનું ધ્યેય

મુંબઇ, 8 જૂન: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFIએ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી,…

Read More