ફંડ હાઉસ ભલામણઃ એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદો

અમદાવાદ, 26 મેઃ વિવિધ ફંડ હાઉસ, બ્રોકરેજ હાઉસ દ્વારા શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ માટે શેર્સ ખરીદવા માટે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ભલામણ કરવામાં આવી છે. જેમાં  એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદવા અને ઇમામી, ટીટીકે પ્રેસ્ટીજમાં હોલ્ડ કે પ્રોફીટ બુકિંગ માટેની ભલામણ કરાઇ છે. CLSA on Phoenix Mills: Maintain Buy on Company, target…

Read More

ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ધ્યાનમાં રાખોઃ IDFC ફર્સ્ટ બેન્ક અને અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી ગ્રીન

અમદાવાદ, 26 મેઃ ગુરુવારે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ સાધારણ સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ થી સ્ટેબલ રહેવા સાથે શુક્રવારે આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, અદાણી એન્ટરપ્રાઇસિસ અને અદાણી ગ્રીનના શેર્સ ઇન્ટ્રાડે ટ્રેડ માટે સ્ટોક્સબોક્સ દ્વારા ભલામણ કરાયા છે. નિફ્ટી માટે 18101- 18152- 18236 મહત્વની ટેકાની સપાટીઓ રહેવા સામે રેઝિસ્ટન્સ સપાટીઓ 18343- 18372- 18508 ધ્યાનમાં રાખવાની સલાહ…

Read More

પરીણામ, ન્યૂઝ અને ઇવેન્ટના આધારે જાણો સ્ટોક સ્પેસિફિક સમાચારો

બેક્ટર ફુડ પરીણામના પગલે 2.73 ટકા વધ્યો, AIA ઓન્જિ.નો શેર સાધારણ ઘટ્યો અમદાવાદ, 26 મેઃ મિસિસ બેક્ટર ફુડ્સનો નફો અઢી ગણોવ વધ્યો છે. પરીણામના પગલે કંપનીનો શેર ગુરુવારે 2.73 ટકા સુધરી રૂ. 660ની સપાટીએ બંધ રહ્યો હતો. 19 મે ના રોજ શેર રૂ. 668ની 52 વીકની ટોચે હતો. જે ક્રોસ થતાં શેરમાં 10-12 ટકા વૃદ્ધિની…

Read More

ભેલ, ગ્રામિસ, મહિન્દ્રા, ચમ્બલ ફર્ટિલાઇઝર્સ અને સિટી યુનિયન બેન્કના આજે રિઝલ્ટ

અમદાવાદ, 26 મેઃ ભેલ, ગ્રામિસ, મહિન્દ્રા, ચમ્બલ ફર્ટિલાઇઝર્સ અને સિટી યુનિયન બેન્કના આજે રિઝલ્ટ જાહેર થશે. બ્રોકરેજ હાઉસ  અને નિષ્ણાતોના અંદાજો અનુસાર ભેલના આવકો અને  નફામાં ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. જોકે ડિવિડન્ડ પેઇંગ કંપની હોવાના કારણે સ્ટોક સ્પેસિફિક ઇફેક્ટ એટલી નેગેટિવ નહિં હોય. નિષ્ણાતો શેરમાં લાંબાગાળાના રોકાણ ઉપર 15-20 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકી રહ્યા…

Read More

MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.400ની નરમાઈ

મુંબઈ, 25 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,53,081 સોદાઓમાં કુલ રૂ.22,460.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,572.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13829.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 66,436 સોદાઓમાં રૂ.5,341.34 કરોડનાં કામકાજ થયાં હતાં….

Read More

સમગ્ર ભારતમાં ATM રોકડ ભરપાઈમાં નાણાં વર્ષ 2023માં 16.6% વૃદ્ધિ નોંધાઇ

માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84 લાખ કરોડ નોટબંધી પછીના 76 મહિનામાં 235.0%ની વૃદ્ધિ દર્શાવે છે ભારતનો પ્રથમ રોકડ વપરાશ અહેવાલ નાણા વર્ષ 2023 ના રોકડ મેગાટ્રેન્ડને પ્રકાશિત કરે છે મુંબઈ, 25 મેઃ સમગ્ર ભારતમાં એટીએમ રોકડ ભરપાઈમાં નાણાંકીય વર્ષ 2023માં વાર્ષિક 16.6% વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ 2023માં એટીએમ રોકડ ઉપાડ રૂ. 2.84…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો

મુંબઈ, 25 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. તે અનુસાર રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે. એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. આરસીપીએલએ સેબીના…

Read More

NCDEX ખાતે સ્ટીલ તથા ઇસબગુલનાં ભાવ ઘટ્યા: જીરા તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ, 25 મે: ચોમાસાનાં આગમની રાહમા હાજર બજારોમાં સુસ્તીના કારણે બજારો ઢીલાં હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા હતા. જીરૂનાં…

Read More