2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ

14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ…

Read More

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો IPO 4 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડઃ 56-58

લઘુત્તમ બિડ લોટ 254 ઈક્વિટી શેર અને ત્યારબાદ 254શેરના ગુણાંકમાં રહેશે ફ્લોર પ્રાઈઝ ફેસ વેલ્યુથી 5.૬ ગણી, કેપ પ્રાઈઝ શેરની ફેસવેલ્યૂથી 5.9 ગણી કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાની યોજના ધરાવે છે કંપનીના પ્રમોટર્સઃ પવન બજાજ અને કરણ બજાજને 30 વર્ષથી વધુ અનુભવ છે અમદાવાદ: હૈદરાબાદ સ્થિત કન્ઝ્યુમર ડ્યુરેબલ રીટેઈલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મુક્તા A2 સિનેમા ૬ નવી સ્ક્રીન્સ સાથે અમદાવાદમાં લક્ઝરી સિગ્નેચર સિનેમા શરૂ કરશે અમદાવાદ: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી સિનેમા ચેઈન મુક્તા A2 સિનેમા ૬ સ્ક્રિન crème de la crème સાથે તેની ઉપસ્થિતિમાં વૃદ્ધિ અને વિસ્તરણ કરવા માટે સજ્જ છે. મુક્તા A2 સિનેમા ગુજરાતમાં અમદાવાદ ખાતે ૫૪૭ દર્શકોને સમાવી શકે તેવી ૬ સ્ક્રીન્સની સાથે તેની…

Read More

RBI આ અઠવાડિયે રેપો રેટમાં 35bpનો વધારો કરી શકે છે

પરંતુ રૂપિયાની નબળાઇના કારણે વધુ 50bp વધારો ઝીંકાઇ શકે છે હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ ઉપર 75-100 bpનો તોળાતો વધારો અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ ફુગાવાના સતત વધી રહેલા વ્યાપથી પિડાઇને વ્યાજદરમાં વધારાના આશરે છે. યુએસ ફેડ સહિત મોટાભાગની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરી ચૂકી છે. તૈ પૈકી 175 bpના વધારા સાથે ફિલિપાઇન્સ ટોચે, જ્યારે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

આઇનોક્સ વિન્ડે ગુજરાતમાં 3.3 મેગાવોટનું, અદ્યતન વિન્ડ ટર્બાઇન કાર્યરત કર્યું અમદાવાદ: વિન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર આઇનોક્સ વિન્ડે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં રાણપારડા ગામમાં ભારતનો પ્રથમ 3.3 મેગાવોટ વિન્ડ ટર્બાઇન પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પરિવર્તનકારક 3.3 મેગાવોટ વિન્ડ ટર્બાઇન વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ એએમએસસી સાથે વિકસાવ્યું છે, જે ટેકનોલોજી પાર્ટનર છે અને એના…

Read More

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 130 શેર્સ બન્યા મલ્ટીબેગર્સ, નોંધાવ્યો અનેકગણો ઉછાળો

અમદાવાદઃ સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર પાઠ ભણાવીને વિદાય લઇ રહ્યું છે. તેની સામે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને નિષ્ણાતની સલાહ અનુસાર શેર્સ ખરીદનારા રોકાણકારો માટે 130 સ્ક્રીપ્સ બમ્પર રિટર્ન સાથે પ્રોફીટનો ખજાનો ખોલી ચૂકી છે. આમ તો પેની સ્ટોક્સની કેટેગરીમાં હોવા છતાં આ સ્ટોક્સમાં 15 ગણું કે તેથી પણ…

Read More

ટાટા મોટર્સની સેગમેન્ટમાં પ્રથમ ઈલેક્ટ્રિક હેચ Tiago.ev લોન્ચ

મુંબઈ: ટાટા મોટર્સે આજે તેના ઈવી પરિવારની નવીનતમ સભ્ય Tiago.evના લોન્ચની ઘોષણા કરી હતી. INR 8.49 Lakh થી શરૂ થતી વિશેષ આરંભિક કિંમત ધરાવતી ઈલેક્ટ્રિફાઈંગ Tiago.evને રજૂ કરતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ઈવીને વધુ પહોંચક્ષમ બનાવવાના લક્ષ્ય સાથે આ લોન્ચ સાથે…

Read More

બિનજરૂરી કોર્પોરેટ/ ઇનહાઉસ મિટિંગઃ સમય અને નાણની બરબાદી જ છે…

સમયની સાથે સાથે આવી મિટિંગ્સ પાછળ વર્ષે દહાડે રૂ. 810 કરોડની બરબાદી : ચોંકાવનારો અહેવાલ આવી બેઠકો એક સપ્તાહમાં 18 કલાક ખાઇ જાય છે 14 ટકા કર્મચારીઓ બહાનું કાઢીને ગેરહાજર રહેતાં હોય છે 31 ટકા કર્મચારીઓ અધવચ્ચે મિટિંગ છોડી જતાં હોય છે એવરેજ 80 ટકા મહિલા કર્માચારીઓ આવી મિટિંગ્સ ટાળે છે 75 ટકા મિટિંગ્સમાં લેવાયેલા…

Read More