વોર્ડવિઝાર્ડ ફૂડ્સે ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટ્સની શ્રેણી રજૂ કરી
કંપની ગુજરાત ઉપરાંત બે રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા રૂ. 50 કરોડનું રોકાણ કરશે ગાંધીનગર: વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે ખાદ્ય ખોરાક 2022 ખાતે ક્વિકશેફ આરટીઇ પ્રોડક્ટ્સ અને સ્નેક બડી મસાલાની વિશાળ શ્રેણી રજૂ કરી હતી. કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર તરીકે કંપનીએ ગુજરાતની પ્રીમિયર ફૂડ એન્ડ બેવરેજ ઇવેન્ટમાં તેની કુશળતા રજૂ કરી હતી. આ કાર્યક્રમ માટે બુક કરેલ…
