ટુ વ્હિલર્સની માગમાં સુધારો, પણ બજાજ ઓટોમાં પીછેહટ

નવી દિલ્હીઃ ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં ફરી પાછો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. હીરો મોટોકોર્પે નવેમ્બરમાં સૌથી વધુ 3,79,839 વાહનોના વેચાણ સાથે યાદીમાં ટોચ પર હતું. હીરોએ વાહનોના વેચાણની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે 32.26 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. ગયા મહિને રોયલ એનફિલ્ડે અને હોન્ડાની કામગીરી પણ જોરદાર રહી હતી. હોન્ડાએ નવેમ્બર મહિનામાં 3,53,540 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું…

Read More

નિફ્ટી MPC બેઠક બાદ 19000 થવાનો આશાવાદ

અમદાવાદ: ભારતીય શેરબજારોમાં ગત શુક્રવારનો રેડ ઝોનનો માહોલ સપ્તાહની શરૂઆતમાં પણ જોવા મળ્યો છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળી ન હતી. નિફ્ટી નજીવો 4.95 પોઈન્ટ જ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિષ્ણાતો આગળ માહોલ તેજીનો રહેવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 18,600-18,500 ધરાવે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ મોટું કારણ…

Read More

સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે

અમદાવાદઃએમસીએક્સ ખાતે સોમવારે ક્રૂડ તેલમાં વૃદ્ધિ, કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.310ની નરમાઈ રહી હતી.સામે નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલા રહેવા સાથે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9299 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12587 કરોડનું ટર્નઓવર અને બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ નોંધાયા હતા. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 97,677 સોદાઓમાં કુલ રૂ.4,817.39 કરોડનાં કામકાજ થયાં…

Read More

સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં 0.5%થી પણ ઓછી વોલેટિલિટી

સેન્સેક્સ- નિફ્ટીમાં સામસામા રાહ, છતાં માર્કેટબ્રેડ્થ પોઝિટિવ BSE માર્કેટકેપ વૃદ્ધિ સાથે રૂ. 290 લાખ કરોડની સપાટી ક્રોસ અમદાવાદઃ મેટલ ઇન્ડેક્સમાં 2.37 ટકા વૃદ્ધિને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સમાં અડધા ટકાથી પણ નીચી વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજારોમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 33.90 પોઇન્ટ ઘટી 62834.60 પોઇન્ટ સામે નિફ્ટી 4.95 પોઇન્ટ સુધરી 18701.05 પોઇન્ટની…

Read More

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ. અને શ્રીરામ સિટી યુનિયન ફાઈ.નું શ્રીરામ ફાઈનાન્સમાં મર્જર

અમદાવાદ: કોમર્શિયલ વાહનોની સૌથી મોટી ફાઈનાન્સર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ અને ટુ વ્હિલર-એમએસએમઈ ફાઈનાન્સર શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સને શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડમાં મર્જ કરવામાં આવી છે. આ મર્જર સાથે જ શ્રીરામ ફાઇનાન્સ રૂ. 40,900 કરોડની મજબૂત નેટવર્થ અને રૂ. 1,71,000 કરોડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) સાથે ટોચની એનબીએફસીમાં સામેલ થશે. સમગ્ર ભારતમાં 67 લાખથી વધુ ગ્રાહકોને સેવા પૂરી…

Read More

SBIએ 5 ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનો આંક વટાવ્યો

મુંબઈ; સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 30 નવેમ્બર, 2022નાં રોજ પાંચ ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. બેન્કે માત્ર 12 મહિનામાં છેલ્લાં એક ટ્રિલિયનની વૃધ્ધિ પૂરી કરી હતી. SBIએ જાન્યુઆરી, 2015માં પ્રથમ એક ટ્રિલિયનનો આંક હાંસલ કર્યો હતો, એ પછી જાન્યુઆરી 2018માં બે ટ્રિલિયન, ઓગસ્ટ 2020માં કોવિડ મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે ત્રણ ટ્રિલિયન,…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: ગુવારગમ, ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં નિરસ ખરીદીનાં કારણે ચોક્કસ વાયદામાં માહોલ નરમ હતો.  આજે કૄષિ કોમોડિટીનાં ભાવ એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા  હતા. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૬૮.૭૦ ખુલી સાંજે ૭૯૮૯.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૨૧૮Rs. ખુલી ઉંચામાં ૭૨૧૮ તથા નીચામાં ૭૨૧૮Rs. થઇ સાંજે…

Read More

અદાણી ગ્રીન વિશ્વની સૌથી મોટી વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર વિકાસકાર બની

અમદાવાદ: અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ રાજસ્થાનના તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે. આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ SECI સાથે કિલોવોટના Rs.૨.૬૭ના દરથી ૨૫ વર્ષનો વીજ ખરીદ કરાર ધરાવે છે. ૪૨૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અને…

Read More