Paytmએ 5 કરોડથી વધુ કાર્ડ્સનું ટોકનાઇઝેશન કર્યું
નવી દિલ્હીઃ RBIના ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી અટકાવવા માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ટોકનાઈઝ કરવાના આદેશના પગલે Paytmએ 5 કરોડથી વધુ કાર્ડને ટોકનાઇઝ કર્યા છે. કાર્ડ ટોકનાઈઝેશનનો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. 15 કરોડથી વધુ લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સમય મર્યાદા વધારવા…
