L&t કન્સ્ટ્રક્શને વિવિધ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં
મુંબઈ: લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીએ એના પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન અને બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ વ્યવસાયો માટે ઓર્ડર્સ મેળવ્યાં છે. પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (પીટીએન્ડડી) વ્યવસાયની રિન્યૂએબલ શાખાને પશ્ચિમ બંગાળના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 112.5 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા ટર્નકી ઇપીસી ઓર્ડર મેળવ્યો છે. રાજ્યએ વિદેશી વિકાસ બેંક પાસેથી ધિરાણ સાથે આ પ્રોજેક્ટનો અમલ હાથ…
