બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો
કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો કુલ વ્યવસાય હાંસલ કર્યો છે. બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) 31 ડિસેમ્બર, 2022ના રોજ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 2,00,070 કરોડ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની…
