Headlines

મંદીના માહોલ વચ્ચે વિશ્વના ધનિકોએ 109.20 લાખ કરોડ ગુમાવ્યા

ટોચના 500 ધનવાનોની સંપત્તિ એક દિવસમાં 2 લાખ કરોડ ઘટી હાઈ નેટવર્થ ધરાવતા ધનિકોની સંખ્યામાં થઇ રહેલો વધારો વિશ્વભરમાં મોંઘવારી, જિયોપોલિટિકલ ક્રાઈસિસના કારણે પારંપારિક રોકાણ બજારોથી માંડી આધુનિક (ક્રિપ્ટો) બજારોમાં સાર્વત્રિક મંદીના મંડરાણ વચ્ચે રોકાણકારોની અધધધ મૂડી ધોવાઈ ગઈ છે. વિશ્વના ટોચના 500 ધનિકોની સંપત્તિ રૂ. 109.2 લાખ કરોડ (1.4 લાખ કરોડ ડોલર) ઘટી છે….

Read More

ઇન્ટ્રા-ડેઃ નિફ્ટી માટે સપોર્ટ 15642- 15551 અને રેઝિસ્ટન્સ 15840- 15948

Market Lens: STOCK IN FOCUS By Reliance Research NIFTY OUTLOOK NIFTY-50 સોમવારે  નિફ્ટી-50 ઓર ઘટી 15669 પોઇન્ટના લેવલે નેગેટિવ સ્ટાર્ટ પછી શાર્પ રિકવરી નોંધાવવા સાથે રહ્યો હતો. સેકન્ડ હાફ પછીની રિકવરી છતાં છેલ્લે 42 પોઇન્ટના લોસ સાથે 15732 પોઇન્ટની સપાટીએ રહ્યો છે. કેશ સેગમેન્ટમાં ટર્નઓવર 44460 કરોડના ટર્નઓવરસાથએ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. મહત્વના ટેકનિકલ…

Read More

EKI Energyના IPOમાં એક વર્ષમાં 6900%નું અધધ….. રિટર્ન

આને કહેવાય IPO અને આને કહેવાય નસીબ!! એક વર્ષ પહેલા રૂ. 102માં EKI Energyના IPOમાં લાગેલા શેરની રૂ. 12560ની સર્વોચ્ચ સપાટીથી રૂ. 7282 સુધીની સફર ગયા વર્ષે IPO લોન્ચ થયા પછી EKI Energy Services Ltdનો શેર રાજાની કુંવરીની જેમ રાતે ના વધે તેટલો દાડે અને દાડે ના વધે તેટલો રાતે વધી રહ્યો છે. માર્ચ-21માં શેરદીઠ…

Read More

Corporate News

ગ્રીન હાઇડ્રોઝન ક્ષેત્રે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ અબજ ડોલર રોકશે અદાણી અને ટોટલ એનર્જીસ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોઝન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે એક નવી ભાગીદારી માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માંથી ટોટલ…

Read More

IPO: નંદન ટેરીએ રૂ. 225 કરોડનો આઈપીઓ પાછો ખેંચ્યો

ગુજરાત સ્થિત ચીરીપાલ ગ્રુપની કંપની નંદન ટેરી આઈપીઓ લાવશે નહીં. આ સાથે બેક ટુ બેક ગુજરાતની બીજી કંપનીએ આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચ્યો છે. અગાઉ ટીમ્બા સ્થિત ઉમા કન્વર્ટરે આઈપીઓ રદ્દ કર્યો હતો. નંદન ટેરીએ માર્કેટ રેગ્યુલેટર પાસેથી રૂ. 225 કરોડનો આઈપીઓ ડ્રાફ્ટ પાછો ખેંચ્યો છે. કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બાકી દેવાની ચૂકવણી…

Read More

Corporate appointments

Corporate News At a Glance કોર્સ5 ઇન્ટેલિજન્સ: પ્રેસિડન્ટ – COO તરીકે નીતેશ જૈનની નિયુક્તિ ડેટા એનાલિટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સે તેનાં પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિતેશ જૈનની નિયુક્તિ કરી છે. તેઓ કોર્સ5માં ગ્લોબલ રેવન્યુ, સેલ્સ, ડિલિવરી અને સોલ્યુશન્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) સ્ટ્રેટેજી સહિતની કામગીરી સંભાળશે. તે કોર્સ5ના સીઇઓ અશ્વિન મિત્તલ અને…

Read More

મેક્સિમસે નાણા વર્ષ 2022માં આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી

લુબ્રિકન્ટ ઉત્પાદક અને પૂર્વ આફ્રીકા તેમજ મધ્ય પૂર્વમાં નિકાસ ક્ષેત્રે અગ્રણી કંપની મેક્સિમસ ઇન્ટરનેશનલ લિ. એ માર્ચ-22ના અંતે પૂરાં થયેલા વર્ષ માટે કુલ આવકો 32.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 70.42 કરોડ (રૂ. 53.12 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો પણ 32 ટકા વધી રૂ. 4.66 કરોડ (રૂ. 3.53 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ કોવિડ દરમિયાન વ્યવસાયને…

Read More

Market Lens: Nifty Support 15677- 15579, resistance 15879- 15984

By: Reliance Securities NIFTY-50 OUTLOOK સોમવારે, NIFTY-50માં ગેપડાઉનથી ખૂલ્યા બાદ ઓર ઘટીને ઇન્ટ્રા-ડે 15684 થયા બાદ 15774ના મથાળે બંધ રહ્યો છે.  તેની સાથે સાથે મેટલ, મિડિયા, આઇટી સેક્ટોરલ્સ પણ ટોપ લૂઝર રહ્યા છે. દિવસ દરમિયાન તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યાં મેટલ, મીડિયા અને IT ટોચના લૂઝર તરીકે ઉભરી આવ્યા હતા. NIFTY-50…

Read More