“ક્રિપ્ટો” વાળા કમાઇ ગયા અને “ઇક્વિટી” વાળા અટવાઇ ગયા?
સૌજન્યઃ દેવેન ચોક્સી (Managing Director of KRChoksey Shares and Securities Pvt. Ltd.) ઓલટાઇમ હાઇથી ડાઉનઃ ઇક્વિટી હોય કે ક્રિપ્ટો સેન્સેક્સ 17.80% ક્રિપ્ટો 70% ક્રિપ્ટો અને કોમોડિટીઝના મૂલ્યમાં તીવ્ર ઘટાડાના કારણે થયેલી ખોટ સરભર કરવા માટે રોકાણકારો ઊર્ફે ટ્રેડર્સ ઊર્ફે સટ્ટોડીયાઓ હવે વૈશ્વિક ઈક્વિટી બજારોમાંથી પણ એક્ઝિટ લઇને લોસ બુક કરી રહ્યા છે અથવા તો પ્રોફીટ…
