Headlines

આઇઆઇપી એપ્રિલ-22માં 7.1ના સ્તરે, આઠ માસની ટોચે

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) એપ્રિલ-22માં 7.1% YoY ધોરણે 8 મહિનાની ઉચ્ચતમ સપાટીએ ગયો છે. માર્ચ-22ના 12.9%ના સુધારા સામે એપ્રિલ-22માં ઇન્ડેક્સ 9.2% MoM ધોરણે ઘટ્યો છે. ક્ષમતાના ઉપયોગના સ્તરોમાં સુધારો થયો હોવા છતાં (RBIના સર્વેક્ષણ મુજબ Q4 FY22 માં ક્ષમતા ઉપયોગ માટેના પ્રારંભિક પરિણામો 75% છે), સપ્ટેમ્બર-21થી ઉત્પાદન સેગમેન્ટમાં એકંદર વલણ મંદ રહ્યું છે જે અમુક…

Read More

Corporate News at a glance……

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સે ડીએફસી પાસેથી 250 ડોલરનું ફંડ મેળવ્યું કમર્શિયલ વ્હિકલ ફાઇનાન્સર અને શ્રીરામ ગ્રૂપની કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ (એસટીએફસી)એ અમેરિકાની સરકારની યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી 250 મિલિયનનું લાંબા ગાળાનું સીક્યોર્ડ ફંડ મેળવ્યું છે. 250 મિલિયન ડોલરનું એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ (ઇસીબી) એસટીએફસીના સોશિયલ ફાઇનાન્સ માળખા અંતર્ગત 10 વર્ષની નિશ્ચિત દર…

Read More

ગુરુવારનો સુધારો છેતરામણો સાબિત થયો, માર્કેટની ડરામણી ચાલ

સેન્સેક્સમાં 1017નો કડાકો, નિફ્ટી 16200ની બોર્ડર પર નિફ્ટી આગામી સપ્તાહની શરૂઆતમાં 15900 અને ત્યારબાદ 15750 સુધી ઘટે તેવી દહેશત શુક્રવારની ઘટાડાની ચાલમાં બીએસઇનું માર્કેટકેપ રૂ. 3.11 લાખ કરોડ તૂટી રૂ. 251.84 લાખ કરોડે ઓઇલ- એનર્જી, બેન્કીંગ- ફાઇનાન્સ, આઇટી- ટેકનોલોજી સેક્ટોરલ્સ જોડીમાં 2 ટકા સુધી તૂટ્યાં બીએસઇ માર્કેટ બ્રેડ્થ સતત નેગેટિવ ટ્રેડેડ સુધર્યા ઘટ્યા 3429 1221…

Read More

વ્યાજદરોમાં વધારો અને ડેટ ફંડ્સ તરફ વધી રહેલો ઝોક

Rising Interest Rate and Debt Funds: ફંડ મેનેજમેન્ટ મયુખ દત્તા છેલ્લાં બે વર્ષમાં આપણે વ્યાજદરોમાં નોંધપાત્ર ઘટાડો તથા સમગ્ર ધ્યાન વૃદ્ધિને વેગ આપવા ઉપર કેન્દ્રિત હોવાનું જોયું છે. જોકે, મહામારીના અંત સાથે બીજી ચિંતાઓ પેદા થઇ છે. નબળા વૈશ્વિક પરિબળો, બોન્ડની ઉપજોમાં વધારો, ફુગાવાના સતત ઉંચા દર, રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત અનિશ્ચિતતાઓ તેમજ યુએસ ફેડ દ્વારા…

Read More

I-ભાષા એડટેકની પહેલઃ અંગ્રેજી કોમ્યુનિકેશન સોફ્ટ સ્કીલ્સ માટે શરૂ અનોખો કન્સેપ્ટ

અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં 8 સેન્ટર્સ ખોલશે વર્ષમાં વિવિધ રાજ્યોમાં 100થી વધુ સેન્ટર્સ શરુ કરશે મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજ., MP, ઝારખંડમાં સેન્ટર્સ 3-4 વર્ષમાં 100થી વધુ સેન્ટર્સ શરૂ કરવાની યોજના કોમ્યુનિકેશન સ્કીલ્સ તેમજ અન્ય સોફ્ટ સ્કીલ્સ આજના વિશ્વમાં મહત્વની છે, પરંતુ દેશમાં તેની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવે છે. તેમની ગેરહાજરી આજની પેઢી માટે એક મોટી…

Read More

Nifty: Support: 16318- 16156, Resistance: 16566- 16654

Market lens By Reliance Securities નિફ્ટી 16478 બેન્ક નિફ્ટી 35085 ઇન ફોકસ   સપોર્ટ-1 16318 સપોર્ટ-1 34780 સ્ટોકઃ ફોકસ RITES સપોર્ટ-1 16154 સપોર્ટ-1 34475 ઇન્ટ્રાડે પીક ગ્રેન્યુઅલ્સ રેઝિસ્ટન્સ-1 16566 રેઝિસ્ટન્સ-1 35270 ઇન્ટ્રાડે પીક હવેલ્સ રેઝિસ્ટન્સ-2 16654 રેઝિસ્ટન્સ-2 35455 ઇન્ટ્રાડે પીક સિમેન્સ નિફ્ટી-50: ગુરુવારે, NIFTY-50એ નિરસ શરૂઆત પછી 16,244-સ્તર સુધી ઝડપથી સુધારો હાંસલ કરી તેની આસપાસ…

Read More

Technical View | NIFTY 16,514 ઉપર બંધ આપે પછી જ વિશ્વાસ

નિફ્ટી-50 ઇન્ડેક્સે ટેકનિકલી 16400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે ઉપરની 16514 પોઇન્ટની રેઝિસ્ટન્સને ટચ પણ કર્યું નથી. જે દર્શાવે છે કે માર્કેટમાંથી હજી મંદીનું ઝેર પુરેપુરું નીચોવાયું નથી. જ્યાં સુધી નિફ્ટી ટેકનિકલી 16514 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે નહિં, ત્યાં સુધી નિષ્ણાતો અને બજાર પંડિતો સુધારા ઉપર વિશ્વાસ મુકતાં નથી. ચાર દિવસના સળંગ…

Read More

વિવાદો વચ્ચે ક્રિપ્ટો એટીએમની સંખ્યા અનેકગણી વધી

77 દેશોમાં 37905 ક્રિપ્ટો એટીએમ, રોજિંદા 37 એટીએમ સ્થાપિત થાય છે. ક્રિપ્ટો એટીએમની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. 77 દેશોમાં કુલ 37905 ક્રિપ્ટો એટીએમ સ્થાપિત છે. કોઈન એટીએમ રડારના રિપોર્ટ અ્નુસાર, એક દિવસમાં ક્રિપ્ટો કરન્સીના સરેરાશ 37 એટીએમ નવા બને છે. 1 જૂન દરમિયાન વિશ્વભરમાં કુલ 37816 ક્રિપ્ટો એટીએમ હતા. જે એક અઠવાડિયામાં 8…

Read More