Headlines

એલઆઇસીના શેરમાં લિસ્ટિંગથી 3 જૂન સુધીમાં રૂ. 89/149નો ઘટાડો

ગાજ્યા મેહ વરસ્યા નહિં. એલઆઇસીના મેગા આઇપીઓને રોકાણકારોએ તો વધાવી લીધો, પરંતુ એલઆઇસીના શેરે લિસ્ટિંગથી અત્યારસુધીમાં ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 89/104નું ધોવાણ નોંધાવ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે પ્રાઇમરી માર્કેટ મારફત સેકન્ડરી માર્કેટમાં પ્રવેશીને થોડું ઘણું કમાઇ લેતો હતો તેની મૂડી સલવાઇ ગઇ છે. અધૂરામાં પૂરું અને બળતામાં ઘી હોમતાં હોય તેમ…

Read More

એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો છે. સવારે 706.15ની સપાટીએ ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 776.75 થઇ નીચામાં રૂ. 699.85 થઇ રૂ. 776.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 134.75…

Read More

Corporate News

અદાણી ટ્રાન્સમિશનઃ એસ્સારનો મહાન-સિપેત પ્રોજેક્ટ હસ્તગત કરશે ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિઉ(ATL),એ એસ્સાર પાવર લિ. (EPL) સાથે એસ્સાર પાવર ટ્રાન્સમિશન લિ. (EPTCL) દ્વારા કાર્યરત અને સંચાલિત ટ્રાન્સમિશન 673 સરકીટ કી.મી. પ્રોજેક્ટ હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર પર દસ્તખત કર્યા છે. આ સોદાની એન્ટરપ્રાઇઝ કિંમત રૂ.1913 કરોડ છે. અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજીંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ…

Read More

Bulls and Bears: ખાનગી- PSU બેન્ક્સ અને NBFC સેક્ટર

શેરબજારમાં છેલ્લા બે માસની કામગીરીનું તારણઃ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસની નજરે બજારમાં સતત બીજા મહિને પણ મંદીનો માહોલ; મજબૂત DII પ્રવાહે રકાસ અટકાવ્યો મે માસમાં વૈશ્વિક શેરબજારોની સ્થિતિ ઘટ્યાઃ રશિયા (-7%), ભારત (-3%), ઇન્ડોનેશિયા (-1%) સુધર્યાઃ ચીન (+5%), બ્રાઝિલ (+3%) , જાપાન (+2%), તાઇવાન (+1%), અને UK (+1%) FII આઉટફ્લો v/s DII ઇનફ્લો FII એ…

Read More

આનંદો Day 1: NIFTY 16600!! નિફ્ટી મહત્વની હર્ડલ ઉપર બંધ!!

16450 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવા સાથે નિફ્ટી-50એ આખરે ગુરુવારે સંખ્યાબંધ નકારાત્મક પરીબળો વચ્ચે પણ 16600 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ ધારે તો જૂનમાં કરવટ બદલી શકે છે. જોવાનું એ રહેશે કે નિફ્ટી-50 16600 પોઇન્ટની સપાટી ઉપર સળંગ 3 દિવસ બંધ આપી શકે છે કે, કેમ… ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના…

Read More

એથર કેમિકલ્સનું 3 જૂને લિસ્ટિંગ થવા સંભાવના

ક્યૂઆઇબી પોર્શનના જોરે બાજી જીતી ગયેલા એથર ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓનું તા. 3 જૂને લિસ્ટિંગ થવાની સંભાવના છે. ટૂંકમાં શૂક્રવારે આ સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીના શેર્સનો શેરબજારોમાં એસિડ ટેસ્ટ થશે. શેરદીઠ રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં શેરદીઠ રૂ. 15-20 આસપાસ મૌખિક નોમિનલ પ્રિમિયમ મૂકાય છે. મે જૂનમાં લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ કંપની ઇશ્યૂ પ્રાઇસ છેલ્લો બંધ ઇમુધ્રા…

Read More

મે-22 દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં 2.5- 3.5 ટકાનું હેવી કરેક્શન

“Sale in May and go away” કહેવત અનુસાર શેરબજારોમાં હેવી પ્રોફીટ બુકિંગ ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકા અ એફએમસીજી ઇન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો નોંધાયો સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8.48 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 5.51 ટકાનું હેવી કરેક્શન મેટલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટોરલ્સ પૈકી સૌથી વધુ 19.64 ટકાનું હેવી કરેક્શન રહ્યું પીએસયુ, પાવર અને કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પણ ડબલ ડિજિટ ઘટાડો…

Read More

EMudhraના IPO લિસ્ટિંગમાં ખાયા- પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના

ઇ-મુધ્રાના આઇપીઓએ પણ રોકાણકારોને લિસ્ટિંગના પ્રથમ દિવસે રૂ. 256ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 271ની સપાટીએ ખુલ્યા બાદ શેર રૂ. 279 થઇ નીચામાં રૂ. 255.40 અને છેલ્લે રૂ. 258.85 બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ કરતાં રૂ. 2.85 એટલેકે 1.11 ટકાનો સુધારો દર્શાવે છે. જેના કારણે રોકાણકારોની સ્થિતિ ખાયા પિયા કુછ નહિં ગ્લાસ તોડા બારાઆના જેવી…

Read More