BANK NIFTY OUTLOOK: SUPPORT 41400- 41197, RESISTANCE 41726- 41847

NIFTY 18028 BANK NIFTY 41604 IN FOCUS S-1 17964 S-1 41400 ESCORTS S-2 17900 S-2 41197 KOTAKBANK R-1 18098 R-1 41726 MUTHUTFIN R-2 18167 R-2 41847 TATASTEEL ગુરુવારે નિફ્ટીએ 129 પોઇન્ટ્સના ઘટાડા સાથે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. નિફ્ટીએ 18000 પોઇન્ટની સપાટી તો જાળવી છે. પરંતુ મહત્વનો 18200 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More

CORPORATE/ BUSINESS NEWS/ RESULTS

અદાણી ગ્રીનનો H1 FY23 રોકડ નફો 49 ટકા વધી રૂ. 1281 કરોડ અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિ.એ H1 FY23 Results જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો રોકડ નફો 49 ટકા વધી રૂ. 1281 કરોડ (રૂ. 859 કરોડ) થયો છે. કંપનીની આવકો પણ 45 ટકા વધી રૂ. 2435 કરોડ (રૂ. 1682 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA…

Read More

PRIMERY MARKETમાં શૂષ્ક માહોલ રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ

આર્કિયનનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ફાઇવસ્ટાર બિઝનેસ ફાઇનાન્સ અને કેઇન્સના IPOમાં રિટેલ રોકાણકારોનો રસ ઘટ્યો અમદાવાદઃ અતિની ગતિ નહિં…. કહેવાત અનુસાર પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યૂઓની વણધાર અને ધાર્યા કરતાં ઊંચા પ્રિમિયમ સાથે આવી રહેલા IPOના કારણે રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે. બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં પણ ટોન સુસ્તી તેમજ થોભો અને રાહ જુઓનો જોવા મળી…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ સાયકલ ફંડ NFO 11- 25 NOVEMBER

રોકાણની થીમને આધારે બિઝનેસ સાયકલને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમમાં 11થી 25 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે મુંબઈઃ HDFC એસેટ મેનેજમેન્ટ કંપની(HDFC AMC)એ ઇક્વિટીની ઓફર વધારવા HDFC બિઝનેસ સાયકલ ફંડ રજૂ કરવાની જાહેરાત કરી છે. HDFC બિઝનેસ સાયકલ ફંડનો ઉદ્દેશ સાનુકૂળ બિઝનેસ સાયકલને અનુસરી તેવા બિઝનેસમાં રોકાણ કરવાનો છે. NFO 11 નવેમ્બરે ખુલશે અને 25…

Read More

ક્રિપ્ટો માર્કેટની મોકાણઃ એક વર્ષમાં, રૂ.169.15 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદઃ ક્રિપ્ટો કરન્સીના રવાડે ચડેલા 100માંથી 75 રોકાણકારો હવે મંદીની નાગચૂડ અને કૌભાંડોની ભરમાર વચ્ચે ભીંસાઇ રહ્યા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં કાળઝાળ મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં 2.07 લાખ કરોડ એટલેકે રૂ. 169.15 લાખ કરોડનું ઘોવાણ થઈ ચૂક્યું છે અને હજી તો વૈશ્વિક સ્તરે મંદીની વાતોના કારણે માર્કેટ કઇ દિશા અને રોકાણકારોની કેવી…

Read More

NIFTY 18200ની સપાટી જાળવવામાં નિષ્ફળ SENSEXની “ચારસો-વીસી”

અમદાવાદઃ તા. 7 નવેમ્બરના રોજ ઇન્ટ્રા-ડે 61401 પોઇન્ટની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યો ત્યારે businessgujarat.in તરફથી સાવચેતીનો સૂર વ્યક્ત કરાયો હતો. કે, માર્કેટ ધીરે ધીરે તેની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે તે પહેલાં સંખ્યાબંધ આરોહ- અવરોહ જોવા મળશે. પરંતુ રોકાણકારોએ પોર્ટફોલિયો હોલ્ડ કરી રાખવો. તા. 7 નવેમ્બરની મન્થલી ટોચથી સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. દરમિયાનમાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

70% પેરેન્ટ્સ ઘરમાં બાળકોની સુરક્ષા માટે સિક્યોરિટી પ્રોડક્ટ પસંદ કરે છેઃ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ નવી દિલ્હી: નોકરી, ધંધા કે વ્યવસાય માટે બહાર જતાં પેરેન્ટ્સને સૌથી મોટી ચિંતા તેમના બાળકો અને ઘરની સલામતીની સતાવતી હોય છે. પરંતુ મહામારીના ગાળામાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જ્યારે લોકો બહાર હોય છે ત્યારે તેમના બાળકો સાથે સંપર્કમાં રહેવા લોકો…

Read More

કીસ્ટોન રિયાલ્ટર્સનો IPO તા. 14 નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 514- 541

Keystone Realtors IPOની મહત્વની વિગતો ઇશ્યૂ ખૂલશે 14 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 16 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 514- 541 ઇશ્યૂ સાઇઝ કુલ રૂ. 635 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 560 કરોડ ઓફર ફોર સેલ રૂ. 75 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદઃ રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન, ડેવલોપમેન્ટ, રિડેવલોપમેન્ટ સહિતની એક્ટિવિટી સાથે સંકળાયેલી અને 1995માં સ્થપાયેલી કીસ્ટોન…

Read More