IPO Listing Today
Venus pipes ઇશ્યૂ પ્રાઇસ 326 લિસ્ટિંગ 337.50 10.07 કલાકે354.35 Delhivery ઇશ્યૂ પ્રાઇસ 487 લિસ્ટિંગ 495.20 10.07 કલાકે 509.00
Venus pipes ઇશ્યૂ પ્રાઇસ 326 લિસ્ટિંગ 337.50 10.07 કલાકે354.35 Delhivery ઇશ્યૂ પ્રાઇસ 487 લિસ્ટિંગ 495.20 10.07 કલાકે 509.00
શુક્રવારે બંધ થયેલા અને આશરે દોઢ ગણા ભરાયેલા Ethos IPOના શેરોનું અલૉટમેન્ટ બુધવારે 25 મે થવાની ધારણા સેવાય છે. 27 મે સુધીમાં શેર્સ એકાઉન્ટમાં ક્રેડિટ થવા સાથે તા. 30મી મેના રોજ લિસ્ટિંગ થવાનો અંદાજ છે. ઇશ્યૂ સાવ ઓછો ભરાયો હોવાથી રિટેલ રોકાણકારોના ખાતામાં વધુ શેર્સ ભરાશે કે રોકાણકારો ભરાશે તે તો લિસ્ટિંગ સમયે ખબર પડશે….
કોટન, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ, નેચરલ ગેસ ઢીલુ વાયદાઓમાં રૂ.8538 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5429 કરોડનું ટર્નઓવર એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,897ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,147 અને નીચામાં રૂ.50,897ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.223 વધી રૂ.51,052ના ભાવે પહોંચ્યો હતો. આ…
એનસીડેક્સ ખાતે કૄષિ કોમોડિટીમાં આજે અકંદરે નરમાઇ જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૧.૮૦ ખુલી સાંજે ૭૭૪૦.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૨ ખુલી ઉંચામાં ૭૭૬૦ તથા નીચામાં ૭૬૯૦ થઇ સાંજે ૭૯૪૮ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૩૨૧ સોદા સાથે કુલ ૨૫ કરોડ રુપિયાનાં વેપાર થયા…
સેન્સેક્સના 38 પોઇન્ટના ઘટાડામાં તાતા સ્ટીલનો હિસ્સો 102 પોઇન્ટ!! સ્ટીલ પર નિકાસ ડ્યૂટી વધારતા મેટલ ઈન્ડેક્સ વર્ષના તળિયે સ્ટીલ મેજર શેર્સમાં 3- 17 ટકા સુધીનો જંગી કડાકો નોંધાયો ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સેન્સેક્સ 605 પોઇન્ટ સુધર્યા બાદ સેલિંગ પ્રેશર સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 643 પોઇન્ટનું જંગી ધોવાણ માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ ટ્રેડેડ 3577માંથી 2048 સ્ક્રીપ્સ ઘટી માર્કેટબ્રેડ્થ નેગેટિવ ટ્રેડેડ સુધર્યા…
• 2016 કરતાં 2021માં PE રોકાણમાં 256%નો નોંધપાત્ર વધારો • ડેટા સેન્ટરોમાં 96%થી વધુ રોકાણ વિદેશી રોકાણકારો કરે છે • રિયલ એસ્ટેટમાં PE રોકાણનો 26% હિસ્સો જોવા મળ્યો 2021માં ભારતમાં વર્ષ 2021 દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખાનગી ઇક્વિટી (પીઇ) રોકાણોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હોવાનું નાઇટ ફ્રેન્કના એક અહેવાલમાં જણાવાયું છે. 2021 માં આ ક્ષેત્રમાં…
હિન્દુસ્તાન પેટ્રોલિયમનું શેરદીઠ રૂ. 14 ડિવિડન્ડ હિન્દુસ્તાન પેટ્રોલિયમની માર્ચ-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટેની આવકો 1 લાખ કરોડથી વધી છે. માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 106533.84 કરોડની કુલ આવકો નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 85754.76 કરોડ હતી. જો કે, ચોખ્ખો નફો ઘટી રૂ. 2018.45 કરોડ (રૂ. 3060.70 કરોડ) રહ્યો છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 14 પેટે…
ડિજિટલ સિક્યુરિટી કંપની ઇ-મુદ્રા લિ.નો આઈપીઓ આજે શરૂ થઈ રહ્યો છે. પ્રાઈસ બેન્ડ રૂ. 243- 256 પર કંપની રૂ. 161 કરોડના શેર્સ ફ્રેશ ઈશ્યૂ મારફત અને 9,835,394 ઇક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચી કુલ રૂ. 412.79 કરોડ એકત્ર કરશે. માર્કેટ લોટ 58 શેર્સ છે. આઇપીઓ ડિટેઇલ એટ એ ગ્લાન્સ ખુલશે/બંધ થશે 20 મે/ 24…