Market Lens: Nifty Support 15677- 15579, resistance 15879- 15984
By: Reliance Securities NIFTY-50 OUTLOOK સોમવારે, NIFTY-50માં ગેપડાઉનથી ખૂલ્યા બાદ ઓર ઘટીને ઇન્ટ્રા-ડે 15684 થયા બાદ 15774ના મથાળે બંધ રહ્યો છે. તેની સાથે સાથે મેટલ, મિડિયા, આઇટી સેક્ટોરલ્સ પણ ટોપ લૂઝર રહ્યા છે. દિવસ દરમિયાન તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જ્યાં મેટલ, મીડિયા અને IT ટોચના લૂઝર તરીકે ઉભરી આવ્યા હતા. NIFTY-50…
