સોમવારે નિફ્ટીએ 17430 પોઇન્ટનું લેવલ તોડ્યા બાદ શાર્પ રિકવરીમાં 17650 પોઇન્ટની સપાટી નોંધાવ્યા બાદ છેલ્લે 91 પોઇન્ટની રિકવરી સાથે 17622 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અનુસાર ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. એફઆઇઆઇ નેટ બાયર્સ રહ્યા છે. પરંતુ એમાઉન્ટની દ્રષ્ટિએ એવરેજથી નીચે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર નીકળવાનો સંકેત આપે છે. જેમાં 17300- 17150 પોઇન્ટના લેવલ્સ મહત્વના સપોર્ટ લેવલ્સ ગણવા. પુલબેક રેલીમાં 17750- 17850 પોઇન્ટના લેવલ્સ રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખી ડે- ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17622BANK NIFTY40904IN FOCUS
S-117479S-140548ENGINEERS INDIA
S-217336S-24-192AXIS BANK
R-117716R-141222HEROMOTOCO
R-217811R-241541M&MFIN.

BANK NIFTY OUTLOOK: SUPORT AT 40548- 40192, RESISTANCE AT 41222- 41541.

બેન્ક નિફ્ટી 40500ના લેવલ પછી 41000- 41150ના રેઝિસ્ટન્સ લેવલ્સને ટચ કર્યા પછી રિવર્સલ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં નીચામાં હવે 40500નું લેવલ મજબૂત સપોર્ટનું ધ્યાનમાં રાખીને ડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

(MARKET LENS BY RELIANCE SESURITIES)

સારા રિટર્ન માટે પસંદ કરો સારા શેર્સ

COMPANYBROKERAGECMPUPSIDE
CITY UNION BANKIDBI CAPITAL23030
ETHOSEMKAY GLOBAL101640
ABMJUA CEMENTINVESTEC75233
CAMPUS ACTIWEARMOTOLAL OSWAL58110
METRO SHOESMOTILAL OSWAL82020

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)