કોન્કોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ લિમિટેડે પ્રેફરન્શિયલ ઇક્વિટી શેર ઇશ્યૂની જાહેરાત કરી
અમદાવાદ,2 ડિસેમ્બર: એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સની અગ્રણી ઉત્પાદક અને ક્રિટિકલ ઇલેક્ટ્રોનિક સોલ્યુશન્સ કંપની કોન્કોર્ડ કંટ્રોલ સિસ્ટમ્સ લિમિટેડે (BSE: CNCRD) જાહેરાત કરી છે કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2,38,500 સુધીના ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેરના પ્રેફરન્શિયલ ઇશ્યૂને મંજૂરી આપી છે. આ ઇશ્યૂની કિંમત નોંધપાત્ર પ્રીમિયમ સહિત પ્રતિ શેર રૂ. 2,100 છે. શેરધારકો અને નિયમનકારી મંજૂરીઓને આધીન રહીને ઇશ્યૂ…
