Aequs Limited જાહેર ભરણા મારફતે રૂ. 720 કરોડનું ફ્રેશ મૂડી ભંડોળ એકત્રિત કરશે
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ એક્વસ લિમિટેડ એરોસ્પેસ અને કન્ઝ્યુમર સેગમેન્ટ્સ માં સંપૂર્ણ વર્ટીકલી ઈન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કૅપેસિટીની ઓફર ધરાવે છે. આ કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) મારફતે રૂપિયા 720 કરોડ સુધીનું ફ્રેશ મૂડી ભંડોળ એકત્રિત કરશે. એક્વસ એ રૂપિયા 10ની ફેસ વેલ્યૂ ધરાવતા ઈક્વિટ શેરોના ફ્રેશ ઈશ્યુ માટે એક અપડેટ કરેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) રજૂ કર્યું…
