Headlines

માર્કેટ લેન્સઃ GIFT NIFTY ફરી ગગડી 24250 નજીક, અંડરટોન પોઝિટિવ પણ ચાલ નેગેટિવ

નિષ્ણાતો માને છે કે માર્કેટનો અંડરટોન પોઝિટિવ છે, જે સુધારેલા મોમેન્ટમ ઇન્ડિકેટર્સ અને ટૂંકા અને મધ્યમ ગાળાના મૂવિંગ સરેરાશથી ઉપરના લેવલ્સ દ્વારા સમર્થિત છે. સુધારાની આગેકૂચ માટે નિફ્ટીને 24,200 પોઇન્ટનો સપોર્ટ જાળવી રાખવાની જરૂર છે, જેની નીચે 24,000 એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે કાર્ય કરી શકશે. જોકે, સુધારાની ચાલ દરમિયાન 24,400–24,600 એ મહત્વના લેવલ્સ છે…

Read More

Stocks in news: LENSKART, સાઉથ ઇન્ડિયન બેંક, કોચીન શિપયાર્ડ, Himatsingka Seide

અમદાવાદ, 8 માર્ચઃ LENSKART: બજારમાં આશરે $350 મિલિયનના મોટા બ્લોક ડીલના અહેવાલો સામે આવ્યા બાદ લેન્સકાર્ટ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. આ સોદામાં પ્રતિ શેર રૂ. 470ના ભાવે લગભગ 7.02 કરોડ શેરનું વેચાણ સામેલ છે, જે અગાઉના બંધ ભાવથી આશરે 3.6% ડિસ્કાઉન્ટ સૂચવે છે. બર્ડસે વ્યૂ હોલ્ડિંગ, TR કેપિટલ મોરિશિયસ, ABG કેપિટલ અને કરીબા હોલ્ડિંગ્સ…

Read More

ચેતવણીઃ લોન માફીનું વચન કદાચ કૌભાંડ હોઇ શકે, નાણાકીય નુકસાન થઇ શકેઃ RBI

અમદાવાદ, 7 મેઃ લોનધારકોને લોન માફીનું ખોટું વચન આપતા કપટપૂર્ણ અભિયાનોમાં ન ફસાવવા ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ફરી એકવાર ચેતવણી આપી છે. આરબીઆઇએ ચેતવણી આપી છે કે આવી યોજનાઓ નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે અને દેશની ક્રેડિટ સિસ્ટમને વિક્ષેપિત કરી શકે છે. માટે લોન ડોક્યુમેન્ટ્સની ખાસ ચકાસણી કરો તેમજ આવી લોભામણી જાહેરાતોથી બચીને…

Read More

માર્કેટ લેન્સઃ GIFT NIFTY નેગેટિવ છતાં અંડરટોન પોઝિટિવઃ NIFTYએ 24300નું લેવલ જાળવવું જરૂરી

આગામી સત્રોમાં ખરીદીમાં રસ જોવાની અને NIFTYએ 24,350 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સને નિર્ણાયક રીતે દૂર કરવાની જરૂર છે. આ લેવલથી ઉપર રહેવાથી 24,500–24,600 અને ત્યારબાદ 24,800 માટે દ્વાર ખુલી શકે છે. જોકે, 24,000 તાત્કાલિક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ રહેવાની શક્યતા છે. STOCKS IN NEWS: Biocon, PBFintech, Polycab, SIBank, ShreeCement, KaiserCorp, ACMESolar, NITCO, LICHF, CromptonGreaves, BelriseInd, SamvardhanaMotherson, BankofMaharashtra…

Read More

એક વર્ષમાં DIIનું હોલ્ડિંગ 170 bps વધી 20.9%ની ટોચે, 2026માં હોલ્ડિંગ વધી રૂ. 3 લાખ કરોડ ક્રોસ

અમદાવાદ, 7 મેઃ છેલ્લા એક વર્ષમાં, DIIનું હોલ્ડિંગ વાર્ષિક ધોરણે 170 બેસિસ પોઈન્ટ વધીને અને ત્રિમાસિક ધોરણે 50 બેસિસ પોઈન્ટ વધીને, માર્ચ 2026માં 20.9 ટકાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. DII એ 24માંથી 21 સેકટર્સમાં તેમના હોલ્ડિંગમાં વધારો કર્યો છે, જેમાં મહત્તમ વધારો ખાનગી બેંકો, ટેકનોલોજી, ટેલિકોમ, રિયલ એસ્ટેટ, આરોગ્યસંભાળ અને NBFC-ધિરાણમાં જોવા મળ્યો…

Read More

Carzbazzar સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર પ્લેટફોર્મ, દેશવ્યાપી વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજના

જાન્યુઆરી-26થી અત્યારસુધીમાં 353 કાર્સના ડીલ્સ સાથે રૂ. 15 કરોડનું ટર્નઓવર ચાર માસમાં ટર્નઓવર રૂ. 100 કરોડ અને 3 વર્ષમાં રૂ. 500 કરોડ ક્રોસ થવાનો આશાવાદ કંપની હાલમાં સીટુસી અને સીટુ ડી મોડલ્સ ધરાવતા પ્લેટફોર્મ સાથે કરે છે કામ 10 યુએસપી જેમાં પારદર્શિતા, 140 પોઇન્ટ ઇન્સ્પેક્શન અને 1100 પ્લસ ડીલર્સનું નેટવર્ક આગામી મહિને દિલ્હી ત્યારબાદ જયપુર,…

Read More

આરોગ્ય વીમા ઉદ્યોગે એપ્રિલ-ડિસેમ્બર-25માં એજન્ટો-બ્રોકર્સને રૂ. 13300 કરોડ કમિશન ચૂકવ્યું

અમદાવાદ, 6 મેઃ આરોગ્ય વીમા ઉદ્યોગે એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન રૂ. 13,300 કરોડનું કમિશન આપ્યું હતું. જ્યારે નોન-લાઇફ કંપનીઓએ એજન્ટો અને બ્રોકરોને રૂ. 7190 કરોડનું કુલ કમિશન ચૂકવ્યું છે, ત્યારે સ્ટેન્ડઅલોન આરોગ્ય વીમા કંપનીઓએ એપ્રિલ-ડિસેમ્બર 2025માં વિતરણ કમિશનમાં રૂ. 6090 કરોડનું વિતરણ કર્યું હતું. આનો અર્થ એ થયો કે સ્ટેન્ડઅલોન આરોગ્ય વીમા કંપનીઓએ આરોગ્ય વીમા વ્યવસાયમાં…

Read More

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ: વાર્ષિક આવક 1 અબજ યુએસ ડોલરનો માઇલસ્ટોન ક્રોસ

Q4ની અને નાણાંકીય વર્ષ 2026ની આવકો અનુક્રમે 16.7 ટકા અને 16.6 ટકા વધી Q4 માટેની ચોખ્ખા નફાની વૃદ્ધિ 36 ટકા અને સંપૂર્ણ વર્ષ માટે 41 ટકા રહી પૂણે, 06 મે: એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક અને સમગ્ર નાણાંકીય વર્ષ માટેના તેના કન્સોલિડેટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી. સંપૂર્ણ વર્ષ માટેની…

Read More