Headlines

Global Equities: GIFT NIFTY 300 પોઇન્ટ ઉછળી 24000 ક્રોસ, માર્કેટ ગેપઅપથી ખૂલવાની શક્યતા

અમદાવાદ, 15 એપ્રિલઃ બુધવારે વહેલી સવારે ગીફ્ટ નિફ્ટી 300 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે 24000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી રહ્યો હતો. તે દર્શાવે છે કે, એપ્રિલ માસમાં નિફ્ટી તમામ કરેક્શન પચાવી વારંવાર આ લેવલ ક્રોસ કરવા મથી રહ્યો છે. તે દર્શાવે છે કે, તેજીવાળા ફરી પોઝિશનમાં રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો…

Read More

બુધવારે નિફ્ટી 24,000 ફરીથી પ્રાપ્ત કરે તેવી શક્યતા

અમદાવાદ, 14 એપ્રિલઃ સુધારેલા વૈશ્વિક સેન્ટિમેન્ટ અને અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ રહેવાની નવી આશાઓને પગલે બુધવારે ટ્રેડિંગ ફરી શરૂ થાય ત્યારે નિફ્ટી 24,000 ના સ્તરને ફરીથી પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. બાબા સાહેબ આંબેડકર જયંતીના કારણે મંગળવારે સ્થાનિક બજારો બંધ રહ્યા હતા, જેમાં ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પણ રજા રહી હતી. મંગળવારે બપોરે…

Read More

વાઘ બકરી ટી ગ્રુપે તુષાર ત્રિપાઠીની નવા ગ્રુપ સીઇઓ તરીકે નિમણૂક કરી

અમદાવાદ, ૧૪ એપ્રિલ: વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા તુષાર ત્રિપાઠીની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં તેઓ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે કાર્યરત હતા, જ્યાં પ્લાન્ટ, ઉત્પાદન અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરતા હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી આ ગ્રુપ સાથે જોડાયેલા છે. વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ…

Read More

રિલાયન્સ ફાઉન્ડેશન અને MeitYના સી-ડેક દ્વારા ઇ-સેફહર (e-safeHer)નો પ્રારંભ

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના ઈન્ફર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) કાર્યક્રમનો લાભ લેવાશે સી-ડેક, હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત રીતે ગ્રામીણ ભારતમાં ‘સાયબર સખીઓ’ને સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ આપી સશક્ત બનાવશે ઇ-સેફહરનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં સમગ્ર ભારતમાં 10 લાખ મહિલાઓ સુધી પહોંચીને સાયબર સુરક્ષિત ડિજિટલ સમાવેશ માટે જેન્ડર રિસ્પોન્સિવ અને કોમ્યુનિટી સંચાલિત…

Read More

રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા સરકારે ગ્રાહકોને LPG મેળવવાનું સુલભ થઈ પડે તેની ખાતરી કરી

અમદાવાદ, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં વાસ્તવિક ગ્રાહકોને રસોઈ કરવા માટેનું સ્વચ્છ ઇંધણ અવિરતપણે મળતું રહે, તેની ખાતરી કરવા ભારત સરકારે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવીને સંગ્રહખોરી અને એલપીજીના કાળાબજારને રોકવા માટે તેના અમલીકરણ માળખાંને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે. એક સંકલિત રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જ 2,700થી વધુ તપાસ અને દરોડા…

Read More

Citius Transnet Investment Trustનો ઇશ્યૂ 17 એપ્રિલના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 99 – રૂ.100

આઇપીઓ ખૂલશે 17 એપ્રિલ આઇપીઓ બંધ થશે  21 એપ્રિલ પ્રાઇસબેન્ડ રૂ. 99 – 100 લોટ સાઇઝ 150 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11,05,00,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1,105 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 14 એપ્રિલ: સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે તેના ઇશ્યૂ માટે પ્રતિ યુનિટ રૂ. 99 – ₹ 100 ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ટ્રસ્ટનો ઇશ્યૂ 17 એપ્રિલ, 2026 ના રોજ…

Read More

કેરએજ-ESG દ્વારા અદાણી ગ્રીન એનર્જીને 87.3 ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

અમદાવાદ,14 એપ્રિલ:સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ 87.3 ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાં આ સ્કોર સાથે અદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે. પર્યાવરણીય, સામાજિક અને શાસનના…

Read More

BANK OF BARODA અને RELIANCE JIOએ ભાગીદારી થકી ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ લોન્ચ કરી

અમદાવાદ,14 એપ્રિલ: બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ’ લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયો ફોન પ્રાઇમા 4G ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને…

Read More