L&T કન્સ્ટ્રક્શનને સાઉદી અરેબિયામાં અતિ-લક્ઝરી પ્રવાસન સ્થળ માટે મુખ્ય EPC ઓર્ડર
મુંબઈ, 27 ડિસેમ્બર: સાઉદી અરેબિયામાં અમાલા પ્રોજેક્ટ માટે, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને ઉપયોગિતાઓ સંબંધિત વિવિધ સિસ્ટમો સ્થાપિત કરવા માટે લાર્સન એન્ડ ટુબ્રોની બાંધકામ શાખાને ટર્નકી એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે પસંદ કરવામાં આવી છે. અમાલા એ સાઉદી અરેબિયાના ઉત્તર-પશ્ચિમ કિનારે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન નેચરલ રિઝર્વમાં એક અતિ-લક્ઝરી ડેસ્ટિનેશન છે. 4155 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં…
