ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની 4 વર્ષમાં રૂ. 700 કરોડની આવકની અપેક્ષા

થાણેમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 પ્રોજેક્ટ માટે મંજૂરીઓ પ્રાપ્ત કરી મુંબઈ, 25 નવેમ્બર: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડને અપેક્ષા છે કે થાણેમાં માજીવાડામાં શિવ સાંઈ પેરેડાઈઝ ખાતેનો તેનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 કંપની માટે ગેમ ચેન્જર બની રહેશે. પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ 24મી ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના દિવસે થયું હતું અને કંપનીએ કુલ…

Read More

HDFC બેંક ‘બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’ બની

અમદાવાદ, 25 નવેમ્બર: HDFC બેંકને પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબલ્યુએમ) દ્વારા આયોજીત ગ્લોબલ પ્રાઈવેટ બેંકીંગ એવોર્ડ ૨૦૨૩ ખાતે બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ્સ બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’નો સમાવેશ થાય છે. ફાઈનાન્સીયલ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત – દુનિયાના અગ્રણી વૈશ્વિક ધંધાકીય પ્રકાશક – પ્રોફેશનલ…

Read More

ગોપાલ સ્નેક્સ લિમિટેડે રૂ. 650 કરોડના IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા

અમદાવાદ, 25 નવેમ્બર : રાજકોટ સ્થિત એથનિક સ્નેક્સ કંપની, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, ભારતમાં ઝડપથી આગળ વધતી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની, તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયમનકાર સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે પ્રમોટર્સ અને અન્ય વેચાણ કરતા શેરધારકો દ્વારા રૂ. 650 કરોડ…

Read More

શું Crypto Currency Market સંકટમાં? બાઈનેન્સના ફ્રોડ બાદ સિંગાપોર પર ક્રિપ્ટો પ્લેટફોર્મ પર પ્રતિબંધો મૂકશે

અમદાવાદ, 24 નવેમ્બરઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. જેની લીગલ ટેન્ડર બનાવવા વિશ્વ પોઝિટીવ બની રહ્યું હોવાના અહેવાલો વચ્ચે જ છેતરપિંડીની વધતી સમસ્યાઓના કારણે આજે વધુ એક દેશ તેના પર આકરા નિયમો લાગૂ કરવા જઈ રહ્યો છે. સિંગાપોર ક્રિપ્ટોકરન્સી સેવા પ્રદાતાઓ માટે કડક નિયમો રજૂ કરશે, તેના સૂચિત નિયમો પરના પ્રતિસાદને પગલે…

Read More

ICAI ગ્લોબલ એકાઉન્ટન્ટ્સના સંમેલન ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC)ની યજમાની કરશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ 24મી નવેમ્બર, 2023ના રોજ સંમેલનનું ઉદ્ઘાટન કરશે સંમેલનમાં 25થી વધુ દેશોના 4000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અમદાવાદ, 24 નવેમ્બરઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 24થી 26 નવેમ્બર, 2023 દરમિયાન “કનેક્ટિંગ ધ ગ્લોબ, ક્રિએટિંગ વેલ્યુ” થીમ પર આયોજિત થનારા પ્રથમ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC)નું…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ લ્યુપિન, LIC, L&T FH, ઇન્ડિયન હોટલ્સ

અમદાવાદ, 24 નવેમ્બર લ્યુપિન: કંપનીને શસ્ત્રક્રિયા પછીની બળતરાની સારવારમાં ઉપયોગમાં લેવાતા બ્રોમ્ફેનાક ઓપ્થાલ્મિક સોલ્યુશન માટે યુએસ એફડીએની મંજૂરી મળે છે. (પોઝિટિવ) કર્ણાટક બેંક: બજાજ એલિયાન્ઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે જોડાણ કરે છે (પોઝિટિવ) LIC: નવા બિઝનેસ પ્રીમિયમમાં ડબલ-ડિજિટ વૃદ્ધિનું લક્ષ્ય રાખીને, આગામી મહિનામાં 3-4 નવા પ્રોડક્ટ લૉન્ચ. (પોઝિટિવ) હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ: કંપનીને અરવલી કાંટે…

Read More

CRUDE, BULLION, CURRENCY TECHNICAL REVIEWS: US ફેડ વ્યાજદર નહિં વધારે તો બુલિયનમાં બબલ અને ઇક્વિટીમાં બૂમબૂમની આશા

અમદાવાદ, 25 નવેમ્બરઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં થેંક્સગિવીંગ હોલીડેને આભારી, નીચા-વોલ્યુમ સેશનમાં સોના અને ચાંદીમાં નજીવો વધારો થયો હતો. કિંમતી ધાતુઓમાં આ વધારો નિરાશાજનક યુએસ ટકાઉ માલ અને કોર ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર ડેટાને અનુસરે છે, જે આગામી પોલિસી બેઠકોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત વિરામનો સંકેત આપે છે. ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં સુધારા સાથે…

Read More