ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 નવેમ્બર: ઇકોસિસ્ટમ કંપની ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64,00,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેમાંથી 3,20,000 ઇક્વિટી શેર્સ માર્કેટ મેકર સબસ્ક્રિપ્શન માટે અનામત રખાયા છે. બાકીના 60,80,000 ઇક્વિટી શેર્સ પબ્લિક કેટેગરી…
