અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ, ગીફ્ટ નિફ્ટી 140 પોઇન્ટ પ્લસ અને માર્કેટ સેન્ટિમેન્ટ જોતાં ભારતીય શેરબજારોના નિફ્ટી- સેન્સેક્સ સહિતના સેક્ટોરલ્સ નવી ઊંચાઇએ ખૂલે તેવી શક્યતા જણાઇ રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 21794- 21659 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22008- 22087 પોઇન્ટની સપાટીઓ જણાય છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ઇન્સાઇડ રેન્જથી ઊંચી સપાટીએ બ્રેક આપેલું છે. સાથે સાથે ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરી છે. ઉપરમાં 22100 પોઇન્ટની સપાટી ક્રોસ થયા બાદ ઝડપી સુધારાની ચાલ જોવા મળી શકે છે. નીચામાં 21700 પોઇન્ટની સપાટી રોક બોટમ જણાય છે.

ઇન્ટ્રા-ડે વોચઃ એક્સિસ બેન્ક, , LTTS, સિપલા, ઇપકા, યસ બેન્ક, પેટીએમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, અદાણી જૂથ, ઇરેડા, આઇએફસીઆઇ, એસજેવીએન, મેક્સ ઇન્સ્યોરન્સ, અનંતરાજ, રેડિકો, એનએચપીસી, આઇઓસી, આઇઆરસીટીસી

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, મેટલ્સ, હોટલ્સ, ફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45501- 45312, રેઝિસ્ટન્સ 45906- 46122

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)