આ દેશોમાં વર્ક પરમિટ કે રેસિડન્સ વિઝા વિના કામ કરી ભારતીયોને 12 ગણું વધુ વેતન મેળવવાની તક

અમદાવાદ, 25 નવેમ્બરઃ ભારતીયોમાં મોટાપ્રમાણમાં વિદેશી કરન્સીમાં કમાણી કરવાની ઘેલછા છે. ડિજિટાઈઝેશનના યુગમાં આ દેશ તમને વર્ક પરમિટ કે રેસિડેન્શિયલ વિઝા વિના જ કામ કરવાની મંજૂરી આપે છે. ડેનમાર્કે કેટલાક વિદેશી કામદારો માટે 17 નવેમ્બરના રોજ નવા નિયમો અમલમાં મૂક્યા જે અમુક વિદેશી નાગરિકોને તેની વર્ક પરમિટની જરૂરિયાત વિના ટૂંકા ગાળા માટે કામ કરી વિદેશી…

Read More

RBIએ બેન્ક ઓફ બરોડા, Citibank અને IOBને કુલ રૂ. 10 કરોડની પેનલ્ટી ફટકારી

અમદાવાદ, 25 નવેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ 24 નવેમ્બરે નિયમોના ઉલ્લંઘન બદલ સીટી બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક પર કુલ 10 કરોડની પેનલ્ટી ફટકારી છે. આરબીઆઈએ સિટી બેન્ક પર 5 કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડા પર 4.34 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. સિટી…

Read More

IPO FANCY: 5 COMPANIESએ IPO મારફત રૂ. 2.5 લાખ કરોડ એકત્ર કર્યા

એકલાં ટાટા ટેકનો.ના આઇપીઓમાં અડધાથી વધુ રૂ. 1.56 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મુંબઇ, 25 નવેમ્બરઃ વિતેલું સપ્તાહ પ્રાઇરી માર્કેટના રોકાણકારોમાં ભારે ઉત્તેજના અને અવઢવ છતાં મૂડીરોકાણની મબલક તકો સાથેનું રહ્યું હતું. પાંચ IPO માટે કુલ બિડ રૂ. 2.5 લાખ કરોડને વટાવી ગઈ છે, જેમાં એન્કર રોકાણકારોની ફાળવણીને બાદ કરતાં, જે જાહેર ઓફર ખુલવાના એક દિવસ પહેલા…

Read More

IREDA IPOના શેર આજે એલોટ થશે, જાણો કેવી રીતે ચેક કરશો એલોટમેન્ટ સ્ટેટ્સ અને લિસ્ટિંગ તારીખ

અમદાવાદ, 25 નવેમ્બરઃ સરકારી ગ્રીન ફાઈનાન્સિંગ એનબીએફસી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)ના આઇપીઓ માટે આજે શેર એલોટમેન્ટ થશે. કંપની રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 2150.21 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી. 23 નવેમ્બરે બંધ થયેલા આઈપીઓ ઈશ્યૂનું લિસ્ટિંગ ઝડપથી કરાવવાના હેતુ સાથે 24 નવેમ્બરે તેના શેર એલોટમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતુ….

Read More

IBM કન્સલ્ટિંગે ગાંધીનગરમાં ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ કર્યો

ગાંધીનગર, 25 નવેમ્બર: IBM (NYSE: IBM) એ ગાંધીનગર ભારતમાં પોતાનું નવું IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટર (CIC) શરુ કરવાની જાહેરાત કરી છે.  આ સમગ્ર દેશમાં નોન-મેટ્રો અને ઉભરતા શહેરોમાં IBM કન્સલ્ટિંગ દ્વારા ચાલુ વિસ્તરણનો એક ભાગ છે. ગાંધીનગરમાં નવા IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટરના પ્રારંભ વિશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  કહ્યું કે, ગુજરાત સતત દેશ…

Read More

ઝુનો જનરલ ઇન્સ્યોરન્સઃ ઇલેક્ટ્રિક વ્હિકલ એડ-ઓન કવચ લોન્ચ

મુંબઈ, 25 નવેમ્બર: ડિજિટલ વીમાકંપની ઝુનો જનરલ ઇન્સ્યોરન્સે ઉદ્યોગમાં પ્રથમ પ્રકારનાં નવીન ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) એડ-ઓન કવચ લોન્ચ કર્યા છે. આ કવચ ઇલેક્ટ્રિક વાહનો માટે સંપર્ણ કવચ અને તેમની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી પાડવા ખાસ બનાવેલા છે. ઇલેક્ટ્રિક વાહનોની વિશિષ્ટ ખાસિયતોને સમજીને ઝુનોએ ઉદ્યોગમાં સૌપ્રથમ EV એડ-ઓન કવચો વિકસાવ્યાં છે, જે મોટર વીમાનાં ક્ષેત્રને નવેસરથી પરિભાષિત…

Read More

આંત્રપ્રિન્યોરશિપમાં પણ મેરેથોનની જેમ ફોકસ, તાકાત અને સ્થિતિસ્થાપકતાની જરૂર

TIECON અમદાવાદ કોન્ફરન્સ: 1,000થી વધુ ઉદ્યોગસાહસિક, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે નેટવર્કિંગ, સહયોગ અને વિચારોના આદાનપ્રદાન અમદાવાદ, 25 નવેમ્બર: અમદાવાદ ખાતે 700થી વધુ ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે TiECON અમદાવાદ 2023 ઈવેન્ટ શુક્રવારે યોજાઇ હતી. ઉદ્યોગસાહસિકતાને મેરેથોન સાથે સરખાવતા TiE અમદાવાદના પ્રેસિડન્ટ જતીન ત્રિવેદીએ મેરેથોન દોડવીરની ડિમાન્ડિંગ જર્ની અને ઉદ્યોગસાહસિકની સફળથા માટે જરૂરી ગુણો…

Read More

L&T ફાઈનાન્સે ADB સાથે $125 મિલિયન  માટે ધિરાણ કરાર કર્યા

70 ટકા સિમાન્ત ખેડૂતો પાસે બેન્ક ખાતું જ નથીઃ સ્થિર ગ્રામીણ આર્થિક વૃદ્ધિ હોવા છતાં, ગ્રામીણ સમુદાયો નાણાકીય સર્વિસીસ મેળવવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરે છે. લગભગ 70 ટકા સીમાંત ખેડૂતો પાસે બેંક ખાતું નથી અને 87 ટકા પાસે ધિરાણનો અભાવ છે. મહિલાઓને અપ્રમાણસર અસર થાય છે, માત્ર 14 ટકાને જ ધિરાણ મળે છે. મુંબઈ, 25…

Read More