ભારતી અક્સાએ નિશ્ચિત આવક સાથેની નવી પ્રોડક્ટ કરી
મુંબઈ, 13 સપ્ટેમ્બર: ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે નવી પ્રોડક્ટ ભારતી અક્સા લાઇફ ઇન્કમ લાભ રજૂ કરી છે. આ પ્લાનમાં ગ્રાહકને તેણે પસંદ કરેલી પોલિસીની મુદતને આધારે 10-12 વર્ષ માટે નિશ્ચિત આવકનો નિયમિત પ્રવાહ ચાલુ રહે છે. પ્રારંભિક આવક ચૂકવણી વાર્ષિક પ્રિમીયમનાં 100 ટકા હોય છે, 10 વર્ષની પોલિસી મુદત હોય તો પાંચ વર્ષ બાદ તે…
