ઇન્ટ્રા-ડે પિક્સઃ એશિયન પેઇન્ટસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ડાબર, GPPL

અમદાવાદ, 26 જૂનઃ શુક્રવારે નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કર્યી બાદ 18700 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ્સ તોડી છે. સોમવારે શરૂઆત 40 પોઇન્ટના સુધારા આસપાસ થયેલી છે. તે જોતાં માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા જણાય છે. છતાં ઇન્ટ્રાડે ટ્રેડર્સ 18800નું રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી તેજી માટે રાહ જોઇ શકે છે. પરંતુ જો નિફ્ટી ઇન્ટ્રા-ડે 18600ની સપાટી પણ ગુમાવે તો…

Read More

બુલિયનઃ સોનાને રૂ. 58,080-57,880 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ. 58,510, 58,650

અમદાવાદ, 26 જૂન ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો. અમે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવ અસ્થિર રહેવાની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ રશિયામાં તાજા તણાવ ભાવને ટેકો આપી શકે છે. સોનાને $1912-1900 પર સપોર્ટ છે જ્યારે રેઝિસ્ટન્સ $1935-1944 પર છે. ચાંદીને $22.45-22.30 પર સપોર્ટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18623- 18580 અને રેઝિસ્ટન્સ 18732- 18799 પોઇન્ટ

અમદાવાદ, 26 જૂનઃ નિફ્ટીએ તેનો નિયર ટર્મ સપોર્ટ 18700 ગુમાવ્યો છે. તે ઉપરાંત ટેકનિકલી બેરિશ પેટર્ન પણ રચાયેલી છે.હાલના સ્ટેજ ઉપર ઇન્ડેક્સ સાંકડી વધઘટે અથડાયેલો રહેવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે રોકાણકારો/ ટ્રેડર્સે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. નિફ્ટી માટે સપોર્ટ 18623- 18580 અને રેઝિસ્ટન્સ 18732- 18799 પોઇન્ટ આસપાસ ધ્યાનમાં…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ zydus life, rvnl, dr. reddy, beml, 63 moons, idfc first bank

અમદાવાદ, 26 જૂન Zydus Life: કંપની Mylabમાં રૂ. 106 કરોડમાં 6.5% હિસ્સો હસ્તગત કરશે (પોઝિટિવ) RVNL: મહારાષ્ટ્ર મેટ્રોના રૂ. 395ના પ્રોજેક્ટ માટે કંપની સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી છે. (પોઝિટિવ) ડૉ રેડ્ડીઝ: કંપની ભારતમાં નવા ડિવિઝન ‘RGenX’ સાથે ટ્રેડ જેનરિક બિઝનેસમાં પ્રવેશ કરે છે. (પોઝિટિવ) BEML: સંરક્ષણ મંત્રાલય તરફથી રૂ. 423 કરોડ ઓર્ડર (પોઝિટિવ)…

Read More

બ્રોકર્સ ચોઇસઃ એપોલો ટાયર્સ, એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ફોર્ટિસ ઉપર રાખો વોચ

અમદાવાદ, 26 જૂન સિટી ઓન એપોલો ટાયર: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 445 (પોઝિટિવ) એશિયન પેઈન્ટ્સ પર મેક્વેરી: કંપની પર આઉટપરફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3800 (પોઝિટિવ) સિટી ઓન ટાટા કન્ઝ્યુમર: કંપની પર બાય શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 1020 (પોઝિટિવ) આઈશર મોટર્સ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય…

Read More

MCX પર કોટન વાયદામાં રૂ.560નો કડાકો

મુંબઈ, 23 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,136ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,349 અને નીચામાં રૂ.58,096ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.39 વધી રૂ.58,235ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.47,811 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

અદાણી કોનેક્ષે ડેટા સેન્ટરના નિર્માણની સુવિધા સાથે ૨૧.૩ કરોડ ડોલર ધિરાણ મેળવ્યું

અમદાવાદ,૨૩ જૂન: અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે યુએસડી ૨૧૩ મિલિયનનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ ટાઈ-અપ સુવિધા ૬૭ મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-૧ કેમ્પસના પ્રથમ તબક્કાના ૧૭ મેગાવોટ અને ૫૦ મેગાવોટના…

Read More

NCDEX ખાતે મગફળી તથા ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, ૨૩ જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં  વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે  મગફળીનાં વાયદામાં  ૩૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે  ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે  ગુવાર…

Read More