Skip to content
July 23, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Elections Politics Sentiment
નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક 01
July 22, 2026July 22, 2026
02
ઈકોનોમી
કોર્પોરેટ ન્યૂઝ
Long-term growth narrative and positive sentiments around policies continues to keep investors’ sentiment buoyant about India: PL Capital Private Wealth
03
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
Tira Brings Viral K-Beauty Brand Dr. Melaxin to India Launches exclusively across online and select stores
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
ગિફ્ટ સિટીએ IFSCA સાથે ભાગીદારીમાં ભાવિ ફિનટેક લીડર્સ તૈયાર કરવા માટે ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
05
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી ટોટલ ગેસના Q1 પરિણામોઃ કર બાદનો નફો 133 કરોડ
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • RILએ પ્રેફરન્શિયલ શેર દ્વારા રૂ. 3,300 કરોડ ઠાલવ્યા બાદ Alok Industriesના શેરમાં 20%નો ઉછાળો
  • શેર બજાર

RILએ પ્રેફરન્શિયલ શેર દ્વારા રૂ. 3,300 કરોડ ઠાલવ્યા બાદ Alok Industriesના શેરમાં 20%નો ઉછાળો

businessgujaratJanuary 2, 2024January 2, 202401 mins

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ રૂ. 3,300 કરોડના નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર મારફત રોકાણ કરવા બદલ આજે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. NSE પર શેર 20 ટકા અપર સર્કિટ સાથે રૂ. 25.80ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે BSE પર રૂ. 25.86ની ટોચ નોંધાવી હતી. કંપનીની માર્કેટ કેપ રૂ. 12840 કરોડ છે.

રિલાયન્સે પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત 9 ટકાના ડિવિડન્ડ રેટ પર પ્રેફરેન્શિયલ શેયર્સ ખરીદ્યા હતા. જેમાં કુલ રૂ. 3300 કરોડનું રોકાણ કર્યું છે. તદુપરાંત, પ્રેફરન્શિયલ શેર ફાળવણીની તારીખથી 20 વર્ષથી વધુ ન હોય તેવા સમયગાળાની અંદર કોઈપણ સમયે રિડીમેબલ થઈ શકશે.

કાઉન્ટરમાં વોલ્યુમમાં પણ વધારો થયો છે કારણ કે અત્યાર સુધીમાં એક્સચેન્જો પર 11 કરોડ શેરના વોલ્યૂમ જોવા મળ્યા છે, જે એક મહિનાની દૈનિક સરેરાશ 4 કરોડ શેર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. પાછલા મહિનામાં સ્ટોક પણ 31 ટકા વધ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં પ્રમોટર પણ છે. 2020માં, RIL, JM ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે મળીને આલોક ઇન્ડસ્ટ્રીઝ હસ્તગત કરી હતી, બાદમાં લેણદારોને તેના બાકી લેણાંની વસૂલાત કરવા માટે નાદારીની કાર્યવાહી દ્વારા હરાજી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં, RIL પાસે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા હિસ્સો હતો જ્યારે JM ફાઈનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે 34.99 હિસ્સો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે 0.87 ટકા સુધારા સાથે 2612.40 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી માત્ર 8 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં જ્યારે 22 સ્ક્રિપ્સ રેડ ઝોનમાં રહી હતી.

Tagged: 52 week High Alok Industries Alok Industries share price Alok Industries stock tips BSE NSE RIL buy stakes RIL Share price RIL share tips

Post navigation

Previous: SME IPO Listing: AIK  Pipes And Polymers આઈપીઓના 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકાની અપર સર્કિટ
Next: માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21562- 21459, રેઝિસ્ટન્સ 21762- 21859, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર

Related News

નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક

BUSINESSGUJARAT.INJuly 22, 2026July 22, 2026 0

Long-term growth narrative and positive sentiments around policies continues to keep investors’ sentiment buoyant about India: PL Capital Private Wealth

BUSINESSGUJARAT.INJuly 22, 2026July 22, 2026 0

Share Market

  • નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    July 22, 2026
  • Long-term growth narrative and positive sentiments around policies continues to keep investors’ sentiment buoyant about India: PL Capital Private Wealth
    In ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    July 22, 2026
  • Tira Brings Viral K-Beauty Brand Dr. Melaxin to India Launches exclusively across online and select stores
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    July 22, 2026
  • ગિફ્ટ સિટીએ IFSCA સાથે ભાગીદારીમાં ભાવિ ફિનટેક લીડર્સ તૈયાર કરવા માટે ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    July 22, 2026

IPO

  • લોહિયા કોર્પનો IPO 23 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.404-425
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • INDO-MIMનો IPO 23 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.461- 485
    In IPO, શેર બજાર
  • PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 7 IPO અને SBI ફંડ્સ મેનેજમેન્ટ સહિત 5 લિસ્ટિંગ સાથે ધમધમાટ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • લોહિયા કોર્પનો IPO 23 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.404-425
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે 20 લાખ નવા ફોલિયો ઉમેર્યા
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET LENS: NIFTY માટે 24000 ટકાવી રાખવા સામે 24400નું લેવલ ક્રોસ કરવું આવશ્યક
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • ‘અમૂલ બેંગાલ ડેરી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશ્વના સૌથી મોટા દહીં પ્લાન્ટનું કોલકાતામાં ભૂમિપૂજન કરાયું
    In ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

  • નિફ્ટીની શોર્ટટર્મ ટ્રેડિંગ રેન્જ સુધરી 24000- 24400, વેલ્યૂ બાઇંગની બેસ્ટ તક
  • Long-term growth narrative and positive sentiments around policies continues to keep investors’ sentiment buoyant about India: PL Capital Private Wealth
  • Tira Brings Viral K-Beauty Brand Dr. Melaxin to India Launches exclusively across online and select stores
  • ગિફ્ટ સિટીએ IFSCA સાથે ભાગીદારીમાં ભાવિ ફિનટેક લીડર્સ તૈયાર કરવા માટે ‘યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
  • અદાણી ટોટલ ગેસના Q1 પરિણામોઃ કર બાદનો નફો 133 કરોડ
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US