Reliance Industriesનો શેર રેકોર્ડ ટોચે પહોંચ્યો, સેન્સેક્સ પેકની ટોપ ગેઈનર સ્ક્રિપ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો શેર આજે 2899.40ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. આ સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ 19.52 લાખ કરોડે પહોંચી છે. બપોરે 2.10 વાગ્યે 6.47 ટકા ઉછાળા સાથે 2885.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી ટોપ ગેઈનર સ્ક્રિપ બની હતી. સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઉછાળામાં…

Read More

Stock Watch: Nykaaનો શેર સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE ખાતે FSN E-Commerceનો શેર 195.40ની 52 વીક હાઈ થયો હતો. જે 2 વાગ્યે 1.68 ટકા ઉછાળા સાથે 190.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nykaaના Q3FY24 માટેના બિઝનેસ અપડેટને કારણે મંગળવારે…

Read More

Stock Gain: Reliance Powerનો શેર આજે 15 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે, વર્ષમાં ભાવ બમણો થયો

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ પાવર શેરોમાં તેજીના સથવારે આજે રિલાયન્સ પાવરનો શેર 15.10 ટકા ઉછાળા સાથે 29.88ની વર્ષની ટોચે પહોંચ્યો છે. જે 11.27 વાગ્યે 13.44 ટકા ઉછળી 29.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આર પાવરનો શેર બમણો થયો છે. જે 3 જાન્યુઆરી-23માં 14.81 હતો. જે નવી ટોચથી 101.76 ટકા ઉછાળા સાથે મલ્ટીબેગર સ્ટોક…

Read More

Stock Watch: Vodafone Ideaનો શેર આજે વધુ 15 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32 પર કારોબાર થઈ રહ્યો હતો….

Read More

Hindalcoની 800 કરોડના રોકાણ સાથે ઈવી માર્કેટમાં વર્ચસ્વ વધારશે, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 12 ડિસેમ્બરઃ હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝની રૂ. 800 કરોડના રોકાણની જાહેરાત સાથે જ શેરમાં આજે તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે Hindalco Industriesનો Stock 3.10 ટકા ઉછાળા સાથે 538.70ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 11.53 વાગ્યે 2.33 ટકા ઉછાળી 534.70 પર કારોબાર થઈ રહ્યો હતો. વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાયક્લિંગ કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ તેની…

Read More

સાયપ્રસની કંપની સુવેન ફાર્મામાં 9589 કરોડનું રોકાણ કરશે, શેર વર્ષની ટોચે

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર- 23:  કેબિનેટે આજે સાયપ્રસ સ્થિત કંપની Berhyanda દ્વારા સુવેન ફાર્માસ્યુટીકલ્સના 76.1 ટકા શેર્સ હસ્તગત કરવા મંજૂરી આપી છે. જેના માટે સાયપ્રસ સ્થિત કંપની કુલ રૂ. 9589 કરોડનું વિદેશી રોકાણ કરશે. આ એક્વિઝિશન પ્રમોટર શેરહોલ્ડર્સ અને પબ્લિક શેરહોલ્ડર્સ દ્વારા ઓપન ઓફર હેઠળ પૂર્ણ થશે. સુવેન ફાર્મામાં એફડીઆઈની જાહેરાતના પગલે શેરો આજે વર્ષની…

Read More