મુહૂર્ત ટ્રેડિંગ 2083: સેન્સેક્સ ઘટીને 80,999.40 પર બંધ રહ્યો
નિફ્ટી 25,000ની નીચે; સન ફાર્મા અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધનારા શેરો વિગત સેન્સેક્સ નિફ્ટી ખુલી 81299 25070 વધી 81442 25132 ઘટી 80932 24985 બંધ 80999 24986 ઘટાડો 29 પોઇન્ટ 44 પોઇન્ટ અમદાવાદ, 8 નવેમ્બરઃ રવિવારે યોજાયેલા વિક્રમ સંવત 2083 માટેના દિવાળીના વિશેષ ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વોલેટિલિટી અને…
