માર્કેટ લેન્સઃ NIFTY 24000 પોઇન્ટ સુધીની આગેકૂચ માટે સજ્જ, વેલ્યૂ બાઇંગ કરતાં રહો

NIFTYએ 24,000–24,200ના લેવલ તરફ તેની તેજીની ગતિ જાળવી રાખવા માટે 23,800–23,700ના ઝોનને ટકાવી રાખવો જરૂરી છે. નીચેની તરફ, 23,600–23,500 નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરે તેવી અપેક્ષા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. STOCKS TO WATCH TODAY: RIL, JIO PLATFORM, JIO FINANCE, ITC, TECHNOE, NSE, Lupin, Metropolis Healthcare, Lloyds Metals, MCX, Awfis Space,…

Read More