અદાણીએ 3 કંપનીમાં હિસ્સો વેચી $1.4 અબજ મેળવ્યા, રોકાણકારોએ 4 વર્ષમાં $9 અબજ રોક્યા

નવી દિલ્હી, અમદાવાદઃ અદાણી ગ્રુપે છેલ્લા ચાર વર્ષમાં લગભગ $9 અબજ એકત્ર કર્યા હોવાનું અદાણી બિઝનેસ ગ્રુપે જણાવ્યું છે. જૂથે અહેવાલ આપ્યો છે કે જૂથના રોકાણકારોમાં કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), ટોટલ એનર્જી, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) અને GQG પાર્ટનર્સ જેવા મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે. ફ્રાન્સની ટોટલ એનર્જીએ એપ્રિલ 2019માં અદાણી ટોટલ ગેસ અને અદાણી…

Read More

નવી મુંબઇમાં અદાણી એરપોર્ટસ હસ્તક ટર્મિનલ-1 ડિસેમ્બર સુધીમાં કાર્યાન્વિત થઇ જશે

મુંબઇ, 9 જૂન:  ભારતના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર અને અદાણી સમુહની કંપની અદાણી એરપોર્ટ સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અદ્યતન ડિજિટલ ટેક્નોલોજી અપનાવીને એરપોર્ટસને નવા રંગ રુપથી સજાવી રહી છે. અદાણી સમૂહે ગયા ઓગષ્ટ માસમાં મુંબઇ એરપોર્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કંપની ડિસેમ્બર ૨૦૨૪ની શરૂઆતમાં ભારતની આર્થિક  રાજધાનીમાં બીજાં એરપોર્ટ માટેની કામગીરી કરી રહી છે….

Read More

અદાણી પાવરનો FY23 નફો 118 ટકા વધી રૂ. 10727 કરોડ

અમદાવાદ, 6 મેઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક/ વર્ષ માટેના પ્રોત્સાહક પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો Q4 FY23 ચોખ્ખો નફો 12.9 ટકા વધી રૂ. 5242 કરોડ અને આવકો રૂ. 10795 કરોડ તથા EBITDA રૂ. 2,461 કરોડ નોંધાવ્યા છે. વાર્ષિક નફો 118 ટકા ઊછળી રૂ. 10727 કરોડ થયો કંપનીએ…

Read More

Ambuja Cementsનો Q4 નફો 1.62% વધ્યો, રૂ. 2.50 ડિવિડન્ડ

અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 502.40 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 494.41 કરોડ સામે 1.62 ટકા વધ્યો છે. કુલ આવકો 3 ટકા વધી રૂ. 4430.28 કરોડ થઈ હતી. જે ગતવર્ષે ર. 3958.79 કરોડ હતી. શેરદીઠ કમાણી 2.53 રહી હતી. કોન્સોલિડેટ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ઘટ્યો…

Read More

Adani Group APSEZમાં $65 કરોડના બોન્ડ બાયબેક કરશે

અમદાવાદ, 24 એપ્રિલઃ અદાણી ગ્રૂપ સરપ્લસ કેશનો ઉપયોગ કરવા તેમજ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા ગ્રૂપની વિવિધ કંપનીઓના ફોરેન કરન્સી બોન્ડ બાયબેક કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો પ્રથમ હિસ્સો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)માંથી $65 કરોડ (5335 કરોડ)ના ફોરેન કરન્સીના બોન્ડ બાયબેક સાથે થશે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધારીને ટૂંક સમયમાં મૂડી ફાળવણી યોજનાને…

Read More

Adani ગ્રુપે રોડ શો પહેલા Rs. 7374 કરોડનું પ્રિપેમેન્ટ કર્યું

નવી દિલ્હી, 8 માર્ચછ વિવાદો વચ્ચે અદાણી જૂથે વિવિધ આંતરરાષ્ટ્રીય બેન્કો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને રૂ. 7,374 કરોડ ($901.6 મિલિયન) શેર-બેક્ડ ધિરાણની પૂર્વ ચુકવણી કરી છે. અદાણી ગ્રૂપે આ પગલું ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરના આધારે લેવામાં આવેલી કુલ લોનને ઘટાડવાના ભાગરૂપે લીધું છે. અદાણી જૂથ રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે વધુને વધુ રોડ શો યોજવાની તૈયારી…

Read More

અદાણી કંપનીઓએ GQG ભાગીદારો સાથે રૂ.૧૫૪૪૬ કરોડના સેકન્ડરી ઇક્વિટી વહેવારો પૂર્ણ કર્યા

અમદાવાદ, 3 માર્ચ: અમેરીકા સ્થિત અગ્રણી ગ્લોબલ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ બુટિક GQG પાર્ટનર્સએ  અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.,અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી ટ્રાન્સમિશન લિ. અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.માં સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શનની શ્રેણીમાં રૂ.૧૫,૪૪૬ કરોડ (યુએસ ડોલર ૧.૮૭ બિલિયન) પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. નિર્ણાયક ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વૃદ્ધિમાં આ રોકાણે…

Read More

Adani Groupને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 અબજ લોન મળી

નવી દિલ્હીઃ ગૌતમ અદાણી ગ્રૂપ સોવરિન ફંડમાંથી $3 અબજની લોન એકત્ર કરવામાં સફળ થયું છે. અગાઉ એવા અહેવાલો હતા કે બેન્કો ગૌતમ અદાણીને $80 કરોડની લોન આપવા સંમત થઈ છે. ગૌતમ અદાણી આ લોનનો ઉપયોગ અદાણી ગ્રીન એનર્જીના $75 કરોડ બોન્ડની રકમ ચૂકવવા માટે કરી શકે છે. અદાણી ગ્રીન એનર્જીનું આ બોન્ડ સપ્ટેમ્બર 2024માં મેચ્યોર…

Read More