અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

અમદાવાદ, 19 માર્ચઃ  અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) સંચાલિત શ્રીલંકાના કોલંબો બંદરે તેના કાર્યારંભના પ્રથમ વર્ષમાં દસ લાખ કન્ટેનર હેન્ડલ કરવા સાથે તેના વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને રેખાંકિત કરી છે. આમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના વૈશ્વિક વેપાર પ્રવાહમાં વધતા મહત્વ અને બ્લ્યુ ઇકોનોમીમાં તેની ઉભરતી ભૂમિકા બંનેને ઉજાગર કરી છે. શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ…

Read More