હૈદરાબાદની મહિલા AI છેતરપિંડીનો શિકાર બની, ભત્રીજાના અવાજમાં 1.4 લાખ રૂપિયા પડાવ્યા
2023-11-18
અમદાવાદ, 18 નવેમ્બરઃ હૈદરાબાદમાં 59 વર્ષની એક મહિલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) છેતરપિંડીનો શિકાર બની છે. કૌંભાંડીઓએ AI દ્વારા નકલી અવાજની મદદથી મહિલા પાસેથી રૂ.1.4 લાખ પડાવ્યા છે. ફોન કરનારનો અવાજ બિલકુલ કેનેડામાં રહેતા તેના ભત્રીજા જેવો હતો, જેણે મહિલાને પોતે મુશ્કેલીમાં છે અને તેને તાત્કાલિક પૈસાની જરૂર છે. મહિલાએ કહ્યુંContinue Reading

