MARKET LENS: નિફ્ટીએ 22372નું સપોર્ટ લેવલ જાળવવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી સાધારણ પોઝિટિવ

Niftyએ 22,372ના સપોર્ટ લેવલને જાળવી રાખવું જરૂરી છે. જો આ લેવલ તૂટે છે, તો નિફ્ટીમાં વધુ ઘટાડો થઈ શકે છે અને તે તાજેતરના સ્વિંગ લો એટલે કે 22,180 ના લેવલ સુધી પહોંચી શકે છે. જોકે, જો નિફ્ટી આ સપોર્ટને ટકાવી રાખવામાં સફળ રહે છે, તો તેમાં ફરી સુધારો જોવા મળી શકે છે અને તે 22,800-23,000…

Read More

MARKET LENS: NIFTY માટે 23000નું રેઝિસ્ટન્સ અને 22180નો સપોર્ટ વોચમાં રાખો, વેલ્યૂ બાઇંગ વધારતા રહો

NIFTYને 23000થી ઉપર જવા માટે મજબૂત ફોલો-અપ ખરીદીની જરૂર છે, કારણ કે વ્યાપક ટેકનિકલ માળખું નબળું રહે છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 22500 પર રહેશે, ત્યારબાદ 22180 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવી રહ્યા છે. STOCKS TO WATHC TODAY:  JIO FINANCE, RIL, IFCI, HCL…

Read More

આનંદ રાઠી વેલ્થનો વાર્ષિક ચોખ્ખો નફો 33% અને આવકો 31% ટકા વધ્યા

મુંબઈ, 12 એપ્રિલઃ આનંદ રાઠી વેલ્થ લિમિટેડનો જાન્યુઆરી-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023નો ચોથા ત્રિમાસિક ગાળો) માટે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 43 કરોડ થયો છે જે જાન્યુઆરી-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022નો ચોથો ત્રિમાસિક ગાળો)ની સરખામણીએ 23%નો વધારો દર્શાવે છે. કુલ આવકો 28% વધીને રૂ. 147 કરોડ થઈ છે. કંપનીએ એપ્રિલ-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023) માટે…

Read More