આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝનો IPO 5 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 50-53

IPO ખૂલશે 5 ઓગસ્ટ IPO બંધ થશે 7 ઓગસ્ટ એન્કર બુક ઓફર 4 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્જ રૂ.50-53 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 281 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8,03,52,358 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 426 કરોડ અમદાવાદ, 30 જુલાઈ: આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 50- 53ની પ્રાઇસહબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા….

Read More

આર્દી ઇન્ડસ્ટ્રીઝની લીડ બ્રાન્ડે લંડન મેટલ એક્સચેન્જ પર લિસ્ટિંગ સાથે વૈશ્વિક માઈલસ્ટોન હાંસલ કર્યો

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ આર્દી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્લોબલ બેન્ચમાર્ક પ્લેટફોર્મ લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર તેની પ્યોર લીડ બ્રાન્ડ “Ardee Lead 9997” ના લિસ્ટિંગ સાથે નોંધપાત્ર વૈશ્વિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એલએમઈએ 23 ડિસેમ્બર, 2025ની અસરથી તેના લીડ કોન્ટ્રાક્ટ્સ સામે “good delivery” તરીકે Ardee Lead 9997ને મંજૂરી આપી છે, જે પ્રોડક્ટની ગુણવત્તા, સાતત્યતા, ટ્રેસેબિલિટી અને જવાબદાર…

Read More