આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે SEBIમાં પેપર્સ ફાઇલ કર્યા
2025-09-30
અમદાવાદ, 30 સપ્ટેમ્બર: આર્ડી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે જેમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના રૂ. 3,200 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 3,76,50,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કલેક્શન, રિસાયકલિંગ અને પ્રોડક્શનમાં લૂપને બંધ કરીને કંપની આયાતી મહત્વનીContinue Reading

