MARKET LENS: બેંક NIFTY 58200 ઉપર જવાથી નવો ઉછાળો આવી શકે

NIFTY માટે 24,000 તાત્કાલિક અને મુખ્ય સપોર્ટ લેવલ રહેવાની શક્યતા છે. જ્યાં સુધી NIFTY આ લેવલથી ઉપર રહેશે ત્યાં સુધી 24,200-24,400 તરફ ઉપર જવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, 24,000થી નીચે જવાથી NIFTY 23,800 સુધી નીચે આવી શકે છે. STOCKS TO WATCH: Milky Mist, LEAP India, EPL, E2E Networks, TBZ, NCC, Happiest Minds, Religare Enterprises,…

Read More

AXIS FINANCE LIMITED એ એક્સિસ બેંક અને કેદારા કેપિટલ પાસેથી રૂ. 2,250 કરોડની પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી

મુંબઈ, 28 એપ્રિલ: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એક્સિસ ફાઇનાન્સ લિમિટેડે (“AFL”) આજે કેદારા કેપિટલ પાસેથી પ્રેફરન્શિયલ ઇશ્યુઅન્સ મારફતે રૂ. 750 કરોડના પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી છે. અગાઉ 17 એપ્રિલ, 2026ના રોજ એક્સિસ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલા રૂ. 1,500 કરોડના રાઇટ્સ ઇશ્યુ મારફતેના પ્રાથમિક મૂડી…

Read More

એક્સિસ બેંક ટેસ્લા માટે પસંદગીની ફાયનાન્સર બની

અમદાવાદ, 8 માર્ચ: એક્સિસ બેંકે આજે જાહેરાત કરી કે તે ટેસ્લાની પસંદગીની ફાયનાન્સર બની છે. આ ભાગીદારી હેઠળ એક્સિસ બેંક ટેસ્લાના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરેલા ફાયનાન્સિંગ સોલ્યુશન્સ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ ઉપલબ્ધ બનાવશે. આ જોડાણ, સાતત્યપૂર્ણ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપે તેવા સંશોધનાત્મક અને ગ્રાહક કેન્દ્રીત ધિરાણ ઉકેલો દ્વારા ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની એક્સિસ…

Read More

AXIS BANK એ MSME માટે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન રજૂ કરી

અમદાવાદ, 24 ડિસેમ્બર: એક્સિસ બેંકે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઉદ્યોગનું સૌપ્રથમ કેશ-ફ્લો આધારિત ધિરાણ સોલ્યુશન છે જેને સમગ્ર ભારતમાં લઘુ અને નાના કદના વ્યવસાયો માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ નવીનતમ તથા સંપૂર્ણ ડિજિટલ પ્રોડક્ટ રૂ. 2 લાખથી રૂ. 20 લાખ સુધીની અસુરક્ષિત લોન ઓફર કરે છે,…

Read More

GDP વૃદ્ધિ દર વધીને 7.5% થશે, ફુગાવાનો દર ઓછો રહેશે

અમદાવાદ, 17 ડિસેમ્બર: માળખાગત અને નિયમનકારી સુધારા, ઋણ પાછળનો ઓછો ખર્ચ, ઝડપી મૂડી નિર્માણ અને નીતિગત સરળતાથી ચક્રીય પ્રોત્સાહનને કારણે નાણાકીય વર્ષ 2027માં ભારતનો વૃદ્ધિ દર સામાન્ય વલણથી વધુ રહેવાની શક્યતા છે, તેમ એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અને એક્સિસ કેપિટલના ગ્લોબલ રિસર્ચના હેડ નીલકંઠ મિશ્રાએ બેંકના આઉટલૂક2026 રિપોર્ટમાં જણાવ્યું છે. મિશ્રા અને બેંકની આર્થિક સંશોધન…

Read More

AXIS બેંકે  ક્યુરેટેડ કોર્પોરેટ સેલેરી પ્રોગ્રામના લોન્ચ સાથે ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે સપોર્ટ મજબૂત બનાવ્યો

અમદાવાદ, 19 નવેમ્બર: AXIS બેંકે તેના ન્યૂ ઇકોનોમી ગ્રુપ (NEG) હેઠળ સ્ટાર્ટ-અપ્સના કર્મચારીઓ માટે તેના ક્યુરેટેડ કોર્પોરેટ સેલેરી પ્રોગ્રામના લોન્ચની આજે જાહેરાત કરી હતી. આ લોન્ચ નવા જમાનાની કંપનીઓ અને તેમના કર્મચારીઓને ફાઇનાન્શિયલ, લાઇફસ્ટાઇલ અને વેલનેસ ઓફરિંગ્સ સાથે ટેકો પૂરો પાડવાની બેંકની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે જે સ્ટાર્ટ-અપ્સ માટે વિકાસના તબક્કાથી માંડીને આઈપીઓ સુધીના તેમના…

Read More

AXIS BANKએ ફ્રીચાર્જ દ્વારા સંચાલિત UPI પર ભારતની પહેલી ગોલ્ડ આધારિત ક્રેડિટ રજૂ કરી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર:  એક્સિસ બેંકે ફ્રીચાર્જ સાથેના સહયોગમાં ગોલ્ડ લોન સાથે યુપીઆઈ પર ક્રેડિટ રજૂ કરી છે. આ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા સુલભ બનાવાયેલી ભારતની સૌપ્રથમ ગોલ્ડ સમર્થિત ક્રેડિટ લાઇન છે. આ નવીનતમ પ્રોડક્ટ સમગ્ર શહેરી અને ગ્રામીણ ભારતમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇઝીસ (MSME), સ્વરોજગાર મેળવનારાઓ અને વેપારીઓ માટે ગોલ્ડ એસેટ્સની આર્થિક સંભાવના…

Read More

AXIS BANK એ ‘પિંક કેપિટલ:  ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ લોન્ચ કર્યો

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ એક્સિસ બેંકે ભારતના LGBTQIA+ સમુદાયની નાણાંકીય જરૂરિયાતો શોધી શકે તેવા ક્વોન્ટિટેટિવ રિપોર્ટ ‘પિંક કેપિટલઃ ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. ક્વીઅર ગ્રાહકો પ્રાથમિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે જેમાં સૌથી વધુ હિસ્સો સિસ્ટમેટિક એક્સેસ અને ઇક્વાલિટી (34.2 ટકા), ત્યારબાદ હેલ્થકેર અને સેફ્ટી (20 ટકા), નાણાંકીય સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતા…

Read More