Sumitomo યસ બેન્કમાં SBI સહિત 8 બેન્કોનો 20 ટકા હિસ્સો રૂ. 13,483 કરોડમાં ખરીદશે

નવી દિલ્હી, 13 મેઃ જાપાનની Sumitomo મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (SMBC)એ યસ બેન્કમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે SBI સહિતની બેન્કો સાથે કરાર કર્યા છે. SBI પાસેથી તે 13.19 ટકા અને અન્ય બેન્કો પાસેથી 6.81 ટકા હિસ્સો ખરીદશે. શેરદીઠ રૂ.21.5ના ભાવથી તે આ કુલ 20 ટકા હિસ્સો રૂ.13,483 કરોડમાં ખરીદશે. યસ બેન્કે કહ્યું હતું કે અન્ય…

Read More

એક્સિસ બેન્કના નફાની સાથે NPA પણ વધી

મુંબઇ, 25 જુલાઇઃ એક્સિસ બેન્કે તેની એપ્રિલ-જૂન કમાણીના નબળાં અહેવાલ આપ્યાના બીજા દિવસે એટલેકે 25 જુલાઈના રોજ એક્સિસ બેન્કના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. બેન્કે તેના ચોખ્ખા નફામાં તીવ્ર વધારો નોંધાવ્યો હતો, જે Q1 FY25 માટે રૂ. 6,035 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,452 કરોડ હતો. ચોખ્ખો નફો સ્ટ્રીટના રૂ….

Read More

અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું એક્સપોઝર LIC અને SBIની ગ્રોથ સ્ટોરીને મદદરૂપ

અમદાવાદ, 18 જુલાઇઃ ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની LIC અને ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIના શેરો ખાનગી હરીફોને ખૂબ જ પાછળ રાખી રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં LICના શેરમાં 61%નો વધારો થયો છે. જેની સરખામણીમાં HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને SBI લાઇફ ઇન્સ્યોરન્સ સમાન સમયગાળા દરમિયાન માત્ર -10%થી 13%…

Read More

એક્સિસ બેંક મેક્સ લાઇફમાં રૂ. 336 કરોડમાં વધારાનો હિસ્સો ખરીદશે

મુંબઇ, 19 જૂનઃ એક્સિસ બેંક મેક્સ ફાઇનાન્શિયલની પેટાકંપની – મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સમાં રૂ. 336 કરોડના ખર્ચે વધારાનો હિસ્સો ખરીદી રહી છે, એમ ધિરાણકર્તાએ 19 જૂનના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. હિસ્સાની ખરીદી સાથે, મેક્સ લાઇફમાં એક્સિસ એન્ટિટીની કુલ શેરહોલ્ડિંગ 19.02% થી વધીને 19.99% થઈ ગઈ છે. એક્સિસ બેંકે સ્ટોક એક્સચેન્જને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ

અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન…

Read More

મર્ચન્ટ પેમેન્ટના સેટલમેન્ટ માટે PAYTM એક્સિસ બેંક સાથે ભાગીદારી કરશે

RBI એ Paytm QR, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનોની 15 માર્ચ પછી પણ ચાલુ રાખવાની સીમલેસ કાર્યક્ષમતાને પુષ્ટિ આપી અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ Paytmએ મર્ચન્ટ પેમેન્ટના સેટલમેન્ટ માટે એક્સિસ બેન્ક સાથે ભાગીદારી કરી છે. One97 કોમ્યુનિકેશન્સે તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેંકમાં એક એસ્ક્રો એકાઉન્ટ દ્વારા શિફ્ટ કર્યું છે જે તેણે તેની સાથે ખોલ્યું છે. નોડલ એકાઉન્ટને એક્સિસ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 100 પોઇન્ટ+ ગેપમાં ખૂલે તેવી શક્યતાઃ ઇન્ટ્રા-ડે સપોર્ટ 21794- 21659, ઇન્ટ્રા-ડે વોચઃ એક્સિસ બેન્ક, LTTS, સિપલા, ઇપકા

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ, ગીફ્ટ નિફ્ટી 140 પોઇન્ટ પ્લસ અને માર્કેટ સેન્ટિમેન્ટ જોતાં ભારતીય શેરબજારોના નિફ્ટી- સેન્સેક્સ સહિતના સેક્ટોરલ્સ નવી ઊંચાઇએ ખૂલે તેવી શક્યતા જણાઇ રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 21794- 21659 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22008- 22087 પોઇન્ટની સપાટીઓ જણાય છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ઇન્સાઇડ…

Read More

Fund Houses Recommendations: JSW ENERGY, BLW, PIDILITE, HERO MOTO, AXIS BANK

અમદાવાદ, 24 જાન્યુઆરીઃ મંગળવારના કડાકા બાદ માર્કેટમાં સાવચેતીનો ટોન શરૂ થયો છે. 80 ટકા ફ્લેટ ટૂ નેગેટિવ અને 20 ટકા લોકો ફ્લેટ ટૂ પોઝિટિવ શરૂઆતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને બ્રોકર્સ તેમજ ફંડ હાઉસ એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે, માર્કેટ ફ્લેટ ટૂ પોઝિટિવ જ ખૂલશે. તે…

Read More