AXIS MUTUAL FUND એ એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 9 એપ્રિલ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પોતાની નવી ફંડ ઓફરિંગ – એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ એક ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ છે, જે નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ટીઆરઆઈના ઘટકોમાં રોકાણ કરે છે. એનએફઓ 10 એપ્રિલ, 2026થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 એપ્રિલ, 2026એ બંધ થશે. એક્સિસ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડનો ઉદ્દેશ…
