NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244
અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….
