બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે Q2FY26માં રૂ. 67.32 કરોડની આવક નોંધાવી

અમદાવાદ,નવેમ્બર 10, 2025 : એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રીટ (AAC) બ્લોક્સ, ઇંટો તથા પેનલ્સનાં અગ્રણી ઉત્પાદકો પૈકીનાં એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 67.32 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે નાણાંકીય વર્ષ 2025માં કામગીરીમાંથી રૂ. 51.65 કરોડની આવકની તુલનામાં 30.3%ની Y-o-Y વૃદ્ધિ દર્શાવે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શન: રૂ. 51.66 કરોડની આવક નોંધાવી

કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી સુરત, 15 નવેમ્બર: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 51.66 કરોડની આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 58.90 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટેની એબિટા રૂ….

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 1.34 લાખ શેર્સ ખરીદ્યા

અમદાવાદ, 6 ઓકટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની  ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખથી વધુ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 10,26,66,012 ઇક્વિટી શેર્સ સાથે વધીને રૂ. 72.51 ટકા થયું છે. કંપનીના પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલા શ્રીમતી મધુ નારાયણ સાબૂએ 27…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શન ઉમરગાંવ યુનિટ ખાતે 250 કિલોવોટ રૂફટોપ સોલર પ્લાન્ટ ઊભો કરશે

23 સપ્ટેમ્બર, 2024: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (એએસી) બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. આ કંપની એ તાજેતરમાં જ 250 કિલોવોટના રૂફટોપ સોલર પ્લાન્ટ સ્થાપવા માટે ઓર્ડર આપ્યો છે. કંપની ઉમરગાંવ (વાપી) યુનિટ ખાતે 450 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ પહેલેથી ધરાવે છે. આનાથી પ્રોજેક્ટના પૂરા થવા પર ઉમરગાંવ…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શન બોનસ ઇશ્યૂ અંગે 19 જુલાઇએ કરશે વિચારણા

સુરત, 6 જુલાઈઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સ  ઉત્પાદક  બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ બોનસ ઇશ્યૂ અંગે વિચારણા કરી રહી છે. બોનસ શેર તથા કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવા અંગે વિચારણા થશે અને મંજૂરી આપવા માટે શુક્રવાર, 19 જુલાઈ, 2024ના રોજ કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ યોજાશે જે નિયમનકારી તથા શેરધારકોની મંજૂરીને આધીન રહેશે….

Read More

સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ SME IPO અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂથી ફંડ એકત્ર કરશે

સુરત, 27 મેઃ એરેટેડ ઓટોકોન્ક્લેવ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની ભારતની સૌથી મોટી ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ તેની વિસ્તરણ યોજનાઓને ટેકો પૂરો પાડવા માટે એસએમઈ આઈપીઓ અથવા પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે યોજના ઘડી રહી છે. કંપની બે ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની…

Read More