અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેરબજારમાં સુરક્ષિત ગણાતા ડેટ ફંડ સેગમેન્ટમાં ઉંચી યીલ્ડ સાથે બોન્ડ જારી કરવાનુ પ્રમાણ વધ્યું છે. ગત કેલેન્ડર વર્ષમાં યોજાયેલા પ્રાઈવેટ પ્લેસમેન્ટ હેઠળના 920 કોર્પોરેટ બોન્ડમાંથી 59 ટકા બોન્ડ્સે રોકાણકારોને 7-8 ટકા જ્યારે 16 ટકા બોન્ડ્સમાં 8-9 ટકા વ્યાજ મેળવ્યું છે. જે બેન્ક એફડીના 6.00-6.50%ની એવરેજ કરતાં વધુContinue Reading