MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.605 ઘટ્યો

મુંબઇ, 9 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 74,79,483 સોદાઓમાં કુલ રૂ.6,35,689.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,065.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,33,501.04 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,31,976 સોદાઓમાં રૂ.69,953.48…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડી વાયદો 21,120 ખાંડીના વોલ્યુમ સાથે રૂ.1,640 ઘટ્યો

મુંબઈ, 2 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,94,618 સોદાઓમાં રૂ.56,768.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,136ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,740 અને નીચામાં રૂ.57,651ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.182 ઘટી રૂ.58,014ના ભાવે પહોંચ્યો…

Read More

MCX: સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

મુંબઈ, 27 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,04,837 સોદાઓમાં કુલ રૂ.23,460.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,123.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16324.36 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સે એક પરિપત્ર મારફત જણાવ્યા મુજબ બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં…

Read More

MCX weekly review: સોનાના વાયદામાં રૂ.536, ચાંદીમાં રૂ.1544ની નરમાઈ

મુંબઈ, તા. 17 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 9,42,062 સોદાઓમાં રૂ.60,385.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,116 અને નીચામાં રૂ.58,661 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.536 ઘટી રૂ.59,355ના…

Read More

MCX: કીમતી-બિનલોહ ધાતુ, ક્રૂડ વાયદામાં સીમિત સુધારો

મુંબઈ, 9 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,965 અને નીચામાં રૂ.59,839 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.59,927ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.48,229 અને…

Read More

ક્રૂડ વાયદામાં 7,65,290 બેરલના વોલ્યુમ, રૂ.1નો મામૂલી ઘટાડો

મુંબઈ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

MCX DAILYT REPORT: સોનામાં રૂ.16નો સુધારો, ચાંદીમાં રૂ.145નો ઘટાડો

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.60,260ના ભાવે પહોંચ્યો હતો….

Read More

સોનાના વાયદામાં 257, ચાંદીમાં 778 ઘટ્યા

મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.60,677ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 ઘટી રૂ.60,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More